કેટલાંક લોકો એવા તાત્પર્ય પર આવી શકે કે કંઈક તો એવી સામાન્યતા અને સરખાયેલુ છે કે જે બધા જ ધાર્મિક વિચારો અને અનુયાયને ઈશ્વર નામ ન કોઈ એક પ્રકાર નીચે જકડે છે. છતાં પણ આ ઉપરછલ્લો દ્રષ્ટિકોણ ટાઈટેનિક જેવો વિશાળ છે. જેમ ધાર્મિક વિવિધતાઓના જળપ્રદેશ પર વધુ પડતાં આત્મવિશ્વાસ સાથે નૌકાવિહાર કરીએ તો આપણે માત્ર હીમશીલાની ટોચને જ જોઈ શકીએ છીએ અને તેના કારણે એક મુસાફર તરીકે વિનાશકારી અને ડુબતા જહાજ પર મુસાફરી કરતા આપણે સપાટીની નીચે રહેલ વિશાળ અને ભ્રામક વિનાશને ગંભીરતાપૂર્વક લેવાને બદલે તેની ઉપેક્ષા કરીએ છીએ અને તેથી કયારેય નિશ્વિત બંદર પર ન પહોંચતા તેઓના આશ્ચર્ય વચ્ચે તેને અવિનાશી ગણવાની ખોટી બાંયધરી હેઠળ ડૂબી જઈએ છીએ.
ઘણાં લોકો એવું ઓળખવામાં નિષ્ફળ જાય છે કે આમાના મોટા ભાગના ધાર્મિક વિચારો એટલા જુદા જુદા અને વિરોધાભાસી હોઈ શકે છે કે તેઓ સ્પષ્ટપણે કટ્ટરવાદી હોય છે. આ સમજૂતી ત્યારે આવી શકે કે જ્યારે કોઈ ધર્મ /સંપ્રદાયનો તુલનાત્મક અભ્યાસ કરે અને સોનારની માફક મર્યાદિત દ્રશ્ય અને ક્ષેત્રમાં રહીને તેના સાચા સ્વરૂપ અને પડકારની રૂપરેખાને જોતા તેઓ તેમાં રહેલા નોંધપાત્ર તફાવતો ઓળખે. હિન્દુ કહી શકે કે તેની કોએ સમસ્યા નથી કારણકે તફાવત તેઓના તત્વજ્ઞાનને સુસંગત છે છતાં તેઓએ આ વાત ચલાવી નથી કારણ કે તેઓનું રોજીંદુ જીવન તર્ક અને વિતર્ક પ્રતિબિંબિત કરે છે પણ તે આમૂલ હિન્દુઓની ધર્મની વિચારધારાને લાગુ પડે છે અને તેઓ બીજી ધાર્મિક ચળવળો તરફ પ્રતિકુળ વલણ ધરાવે છે અને પૂર્વના ગુરુઓ ઘણીવાર પશ્ચિમીઓને તેમની વિચારધારા મુજબ ફેરવવા માટે તત્પર હોય્ છે.
વ્યવહારિક રીતે કહીએ તો આ આખો વિચાર તેઓના સ્પર્ધાત્મક બહુદેવવાદી ભુતકાળ વચ્ચેના તણાવની સમસ્યાઓને ઉકેલવા અને સાથે સાથે આ રસ્તાઓ વચ્ચે રહેલા તફાવતોને વધારવાનો પ્રયાસ પણ કર્યો જેથી કરીને જીવનનો રસ્તો વધુ વિસ્તૃત બને તેમ છતાં આ સામુહિક માનસિકતા તેઓને ખડક પરથી નીચે પડી જવા તરફ દોરી જશે જો તેઓ તેમના ધાર્મિક બહુમતીવાદના નેતાને અનુસર્યા કરશે.
કોઈપણ રીતે કેટલાકે ભગવાન વિશેના આ વિચારને આંધળા માણસો અને હાથીની સાથે સામ્યતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અને જો કે આપણી જાતના ભગવાનના આ મુખ્ય ચોકઠામા સહ્જ સખત જોડાણના ખ્યાલ માનવ સમાજમાં સર્વસામાન્ય છે પણ એ હંમેશા વાસ્તવિકતાના સત્ય અનુબંધ તરફ નહિં દોરી જાય.
આંધળો માણસ ઈશ્વરનુંવર્ણન કરતાંતેને જોઈ શકવાનો દાવો કરે તેટલા માત્રથી એવો અર્થ નથી થતો કે તેઓ અસત્ય નહિં બોલતા હોય કે પછી ઘણું કરીને છેતરતાં નહિં હોય વ્યક્તિની સમજને દોરતુ પ્રેરણાત્મક તત્વ સ્વહિતના ઘણાં બધા કારણોસર અપૂર્ણ હોઈ શકે છે અને આ પ્રકારનો આત્મવાદ ભ્રામક પણ હોઈ શકે છે આમ ધાર્મિક ગુરુ શિક્ષક સંત અને યોગીના માર્ગે દોરાવું ધૃષ્ટ પણ હોઈ શકે છે. ઈશ્વરને હંમેશા વાસ્તઇક રીતે સ્પર્શવાનું કહેનારાઓ એ માત્ર તેમની પસંદને અનુરૂપ ઈશ્વરને શોધવાની સર્જનાત્મક અને કલ્પનાશીલ પ્રક્રિયા છે અને તેઓની શક્તિપૂજાનો ઈચ્ચાને સુસંગત તેમની પ્રતિભા છે. ઈસુ ચેતવે છે કે ખોટા પયગંબરો અથવા આંધળા ગુરુઓ હશે જે આંધળાની જેમ આંધળાઓને દોરશે. તે બંને અવળે રસ્તે જશે અથવા દીશાહીન બનશે.
આ બાબત પર બાઈબલના વિચારો અહિં આપેલ છે.
મેથ્યુ ૨૪: ૨૪
૨૪ : શક્યપણે ક્યારેક ચુંટાયેલો અથવા ખોટા ખ્રિસ્તીઓ અને ખોટા પેગંબરો કુમાર્ગે દોરવા માટે પ્રગટ થશે આને મહાન ચિન્હો અને અજાયબીઓનું પ્રદર્શન કરશે.
રોમનો :૧ :૧૮ :૨૩
૧૮: માણસ કેજે પોતાના અન્યાયથી સત્યને દબાવી દે છે તેનો અધર્મ અને અન્યાયની સામે ઈશ્વરનો ક્રોધ પ્રગટ થયો છે.
૧૯: ઈશ્વર વિશેનું બધુ જ જ્ઞાન તેમને પ્રત્યક્ષ છે કારણ કે ઈશ્વરે તે તેમને બતાવ્યું છે.
૨૦: સૃષ્ટિની રચના અને વસ્તુઓની રચના થઈ તે સમયથી ઈશ્વરનાં અદ્ર્શ્ય લક્ષણો અર્થાત તેની સનાતન શક્તિ અને દૈવી પ્રકૃતિ સ્પષ્ટ રીતે સમજાવાયા છે.
૨૧: તેઓને ઈશ્વરની ઓળખ હતી યદ્યપિ તેઓએ તેનું સન્માન ન કર્યું અથવા તેનો આભાર ન માન્યો પણ તેમના વિચારોમાં તેઓ મિથ્યા બની ગયા અને તેઓના હ્રદય અંધારિયા બની ગયા.
૨૨: ડાહ્યા હોવાનો દાવો કરનરો તેઓ મુર્ખ બની ગયા
૨૩: અવિનાશી ઈશ્વરની ભવયતાને તેઓએ મરનાધીન મનુષ્ય પક્ષીઓ અને પ્રાણીઓ અને વિસર્યા વ્સ્તુઓની છબીઓ સાથે બદલી નાખી.
તેઓનાબધાજ મંતવ્યોને માન્ય ગણવાના વિધાન પર જો ભગવાન વિશેના બધાજ મંતવ્યો નિષ્પક્ષ પણે માન્ય છે અને કોઈ એક ચોક્કસ મંત્વ્ય અનિવાર્યપણે સત્ય નથી તેવું તેમનું જ વિધાન લાગુ પાડવામાં આવે તો તે સ્વને ખોટુ સાબિત કરનારુ બને છે વધુમાં કહેવું કે બધીજ અભિવ્યક્તિઓ વિસ્તૃત અખંડનો એક નાનો ભાગકે તે પરસ્પર વિરોધી બને છે. જેમ કે હિન્દુઓ તેમની વિશિષ્ટતાઓ અને માન્યતાઓને અનિવાર્યપણે મહત્વની મુલવે છે અન્યાથા તેઓ બીજા સમુદાયો સાથે અથવા તો તેઓના ઈશ્વર સંબંધિત અનુભવોમાં બીજા સંબંધિત ધર્મ સાથે જોડાવામાં કોઈ સમસ્યા અથવા સંઘર્ષ ન અનુભવતા હોત તદુઉપરાંત એવું કહેવું કે આપણી પાસે માત્ર સુક્ષ્મ સત્ય છે તેઓ પછી તેઓની અંતે અથવા અનિવાર્યપણે સત્યમાં સાર્થક હોવાની પૂરતી માહિતીની શું ખાતરી
અંતમા જુદી જુદી આસ્થાઓ અતહ્વા આસ્થાની પ્રથાઓને સમાવવી એક બાબત છે અને બધીજ આસ્થાઓને એક સરખી રીતે માન્ય અથવા સત્ય સાબિત કરી તદન બીજી બાબત છે આમ ધાર્મિક સહિષ્ણુતા એક બાબત છે જ્યારે ધાર્મિક સમનંવય સંબંધવાદ સમાવર્તીવાદ અને સાર્વભૌમવાદ બીજી બાબત છે સંયમ હોવું સારીએ વાત છે પણ તે આદર્શ સત્યની જરૂરિયાતને બદલી ન શકે અને એવું કહેવું કે ભગવાન સુધી પહોંચવાના ઘણાં બધા અથવા માન્ય માર્ગો છે તે નામ એક જ માર્ગ હોવાનું કહેનારાઓને અસહય રીતે ગેરલાયક ઠેરવશે.આમ સહિષ્ણુતાને બદલે સહિષ્ણુતામાં કહેવાયુલું સત્ય અને પ્રેમ બધીજ વસ્તુઓનો માપદંડ બને છે.
છેલ્લે બાઈબલની રેતી કહીએ તો બે માર્ગો ચે જે એકબીજાના વિરોધી છે એક છે વ્યાપક(અનેક) જે વિનાશ તરફ દોરી જાય છેઅને બીજું છે મર્યાદિત(એક) જે જીવન તરફ દોરી જાય છે જેમ ચાલવા માટે આપણને પગ આપ્યા છે તેમ આપણને કયા માર્ગ પર પ્રવાસ કરવો તે માટેની પસંદગી પણ અપાઈ છે. મારો તમને પડકાર છે કે શું તમે બધાજ માર્ગોને સમાવિષ્ટ કરતો વ્યાપક માર્ગ અપનાવશો અથવાજીવ તરફ દોરી જતા મર્યાદિત માર્ગ પર ચાલવાની અને શોધખોળ કરવાની હિંમત કરશો ? ઈસુ એ કહ્યુ છે હું માર્ગ છુ સત્ય અને જીવન છુ અને કોઈપણ તેના સિવાય ઈશ્વર સુધી આવતુ નથી.
આખરે ઈશ્વર તમને સત્ય માટે ફાંફા મારવા છોડી દેતા નથી પરંતુ ચોક્કસ તે પોતે કોણ છે તેના વિશેષ સાક્ષાત્કાર સાથે તમારી આંખો ખોલી નાખશે જ્યારે તમે ખરા દિલથી અને અંત:કરણ પૂર્વક તેને શોધશો.
માથ્થી ૧૧:૨૮-૩૦
૨૮ જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધાજ મારી પાસે આવો અને હું તમને શાંતિ આપીશ. ૨૯ તમારા ઉપર મારુ પ્રભુત્વ લઈ લો અને મારામાથી શીખો કેમ કે, મારુ રહસ્ય સૌમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે. ૩૦ મારું પ્રભુત્વ સહેલુ છે અને મારું કષ્ટ પણ હળવું છે.