ધાર્મિક સફ઼ાઇ અને શુદ્ધિકરણ:

જ્યારે તમે દુનિયાના મોટાભાગના ધર્મો પર નજર કરશો તો તેઓ કોઇને કોઇ ધાર્મિક ક્રિયાઓથી સંકળાયેલા હોય છે જીવી કે જન્મ અને મૃત્યુ સાથે સાથે તેઓના દૈનિક જીવનમાં બનતી પ્રવૃતિઓના અનુભવો જેવા કે માસિક સ્ત્રાવ, આમ વાયુ, ઉંઘ, જાતિય સંપર્ક,મૂર્છા, રક્ત સ્ત્રાવ, વીર્ય ,ઉલ્ટી,અને રોગો વગેરે.
આમાની કેટલીક ધાર્મિક વિધીઓમાં દોષમુક્તિનો સમાવેશ થાય છે કે જેને બહાઇ ફ઼ેઇથમાં અમલમાં મૂકાય છે. જયારે બીજાઓ પોતાના શરીરને સંપૂર્ણરીતે પાણીમાં ડૂબાડીને શુદ્ધ કરતા.
યહુદીઓ માટે આ ધાર્મિક ક્રિયાઓમાં હાથ ધોવાની અને મિક્વાહ જેવી પ્રવૃતિઓનો સમાવેશ થતો જ્યારે મુસ્લિમો ગુસ્લ અને વુજુ કરતા. હિન્દુઓ પવિત્ર નદી ગંગામાં સ્નાન કરતા અને આચમન તેમજ પુન્ય:ચમનનો અભ્યાસ કરતા. શિન્ટો મિસોગિનુ આચરણ કરતા અને મૂળ અમેરિકી ભારતીયો તેઓના “સ્વીટ લોજ” ને અનુસરતા છે.
જો કે, આ બધા જ ધર્મોમાં ઘણાં બધા તફ઼ાવતોની ગોઠવણી છે અને તેમાં સમાન્તા અથવા પરિપક્વતા પણ સામેલ છે. પાણીનું કોઇ સ્વરૂપ કે જે તેમના માટે ખરી સમજ ધરાવે છે અને જેનાથી વ્યક્તિ તેની સ્વચ્છતાને જન્મજાત જાગૃતતા સાથે પારખે છે કે તેઓ કોઇ મહત્વની રીતે ભ્રષ્ટ છે અને તેથી તેઓ સ્વચ્છતાની જરૂરિયાતમાં છે, જે આ ક્રિયા દ્વારા પ્રતિત થાય છે. જેમાં શુદ્ધિકરણના પ્રતિનીધી તરીકે સાર્વત્રિક દ્રવકનો ઉપયોગ થાય છે .
કેટલીક ધાર્મિક અભિવ્યક્તિઓમાં જોવા મળતી આ સ્વ જાગૃકતા ગૂણાતીલ વાસ્તવિકતાની બુદ્ધિશાળી સમજ તરફ઼નુ વર્તનને લગતુ વલણ બને છે જેમાં જૂની કહેવત મુજબ સ્વચ્છતા એ પવિત્રતાને સમાન છે તેવો પદ્ધતિ મુક્ત અભિગમ છે. જો કે આ ભૌતિકતા અથવા ભૌતિકવાદમાં અરસ પરસ સંબંધ છે. જેમ કે કોઇને સાફ઼ કરવા સાનુકૂળ બનાવવા કહેવાતા દિવ્ય તત્વ નિષ્ફ઼ળ સાબીત થાય છે. જેમાં એક જ પ્રક્રિયાને સતત વારંવાર ધોવાના એક સંપૂર્ણ ચક્રની જેમ ફ઼રી ફ઼રી કર્યે રાખવુ તે તાર્કિકરીતે ટકાઉ સ્વચ્છતાની પૂરતી સમજ અથવા અસરનો અભાવ બતાવે છે. પવિત્રતા અથવા શુદ્ધિકરણની જરૂરિયાત તરફ઼ની આ પ્રતિક્રિયાઓ ગુણવત્તાનો અનામત જથ્થો બનાવવામાં નિષ્ફ઼ળ પૂરવાર નિષ્ફ઼ળ થાય છે કારણ કે સંક્ષિપ્ત સમયને કારણે તેઓ નકારી કાઢવામાં આવે છે અને તેથી ઓછા ટકે છે. જેઓ તેઓ પોતાની જાતને નિરંતર સાફ઼ કર્યે રાકે છે કારણ કે તેઓને માણ્સ હોવાને કારણે વારંવારની અનૈતિકતા અને અપૂર્ણતાને આધિન બનાવાયા છે, આમ એવુ લાગે છે કે સંપૂર્ણરીતે શુદ્ધ થવાનુ આ પુનરાવર્તન તેની અંતિમ સમજના સર્વથા દૂર કરી શકાય નહી. કારણ કે તેઓના અશુદ્ધ હોવાના કેટલાક પાસાઓને છોડવા અને તેમની સ્વ ઓળખને ન પહોંચી શકાય તેવા ભાગ પર પહોંચવા માટે સક્ષમ તેવા કોઇ બીજાની જરૂરિયાત કે જે તેઓના માનવીય હૃદયની અપવિત્રતાને દૂર કરી શકે.
કોઇપણ રીતે સ્વચ્છતાના કેટલાક ખરા વ્યવહારિક ફ઼ાયદાઓ છે જ્યારે ન્હાવાવી અને ધોવાની વાત આવે છે પણ ઉપર છલ્લી ચામડીની ઉંડી સારવારની આ રોજિંદા શિષ્ટાચારની વ્યક્તિના આંતરિક અને બાહ્ય પાસાઓની વચ્ચે સીધું જોડાણ બનાવવું જે સાચું અને બાહ્ય રીતે ચતુરાઈનું સ્વરૂપ દેખાય છે. છતાંપણ, સપાટીની પેલી તરફ પ્રવેશવા અક્ષમ છે, કારણ કે તે વ્યક્તિના આધ્યાત્મિક પાસાઓમાં ભૌતિક ક્ષેત્રના મામૂલી પાસાઓને જોડે છે, અને તે પણ પાછું અમર આત્માને આધ્યાત્મિકતામાં પણ ફાળો આપે છે.
રાબી પેશુઆ તેના સાથી યહુદીઓને આ બાબતે આ પ્રકરે સંબોધન આપે છે.
મેથ્યુ : ૧૫:૧-૨, ૧૧, ૧૯-૨૦
૧૫: પછી જેરુસલેમથી ફરોશીઓ અને લહિયાઓ ઈસુ પાસે આવ્ય અને કહ્યું, ૨ “ શા માટે તમારા શિષ્યો મોટેરાઓની પરંપરાને તોડે છે? કારણકે તેઓ જ્યારે પણ જમે ત્યારે તેઓના હાથ ધોતા નથી. ૧૧ જે કંઈ પણ મોઠામાંથી બહાર આવે છે તે વ્યક્તિને મલિન કરે છે. ૧૭ શું તમે નથી જોતા કે જે કંઈ પણ મોઢામાં જાય છે તે પેટ સુધી પહોંચે છે અને બહાર નીકળી જાય છે? ૧૮. જે કંઈ પણ મોંઢામાંથી બહાર આવે છે તે હ્રદય માંથી આગળ વધે છે અને તે જ વ્યક્તિને મલિન બનાવે છે: ૧૯. કારણ કે હ્રદયમાંથી ખરાબ વિચારો, હત્યા, વ્યાભિચાર, જાતિય અનૈતિકતા, ચોરી, ખોટી સાક્ષી અને નિંદા બહાર આવે છે. ૨૦. આ બધું છે કે જે વ્યક્તિને મલિન બનાવે છે. પણ ધોયા વગરના હાથથી ખાવું કોઈને પણ મલિન કરતું નથી.
માનવીય ભ્રષ્ટતા સિવાયના ઘણા બધા પાસાઓ છે કે જે નૈતિક નિષ્ફળતા પાછળની શરમ અને અપરાધ ભાવની અશુદ્ધિને દૂર કરવાની પૂરતી સમજ અને ભાનની ઊંડી અનુભૂતિ સાથે વ્યવહાર કરી શકે.આ શેક્સપીયરના નાટકની યાદ અપાવે છે કે જેના લેડી મેકબેથ કિંગ ડ્ંકનના મૃત્યુમાં તેની ભૂમિકાને સંબંધિત થઈને તેના હાથ પરના રંગાયેલા લોહીને દૂર કરવાની આવશ્યકતાથી બૂમો પાડે છે “ આઉટ, ડેમ્સ સ્પોટ” ( કેટલીક રીતે આ પ્રકારના કર્મકાંડો કરવા એક પરોક્ષ રીતે બને છે કે જે તેઓની ક્રીયાઓની અનૈતિક સ્થિતીને ખુલ્લી રીતે કબૂલ કરવાનો માર્ગ બને છે અને તેથી ધોવું એક પ્રકારની પ્રતિક્રીયા બને છે જે તેઓની માનવીય સક્ષમતા અને તેઓની નૈતિક નિષ્ફળતા સાથે પૂરતી રીતે વ્યવહાર કરવાના કાર્યને કોઈક રહસ્યાત્મક સ્વપ્રયત્નો મુજબ કરાય છે જેના આ શુદ્ધ થવાની અનિવાર્ય જુંબેશ સામેલ છે. વળી, હું માનું છું કે આ અસરકારકતાનું નિદર્શન કરવામાં નિષ્ફળ જાય છે. પછી ભલે તેઓની જાગૃકતા, ઈચ્છા, ધર્મ નિષ્ઠા અને ઉત્સાહ આ વિધિઓને કરવા માટેનું પૂરતું માધ્યમ હોઈ જેમાં આ બાબતોનું સમાધાન આપવા સમર્થન માનવીય પરિબળોની મર્યાદા અને આશ્રિત ક્ષમતાઓ દ્રારા થતું હોઈ જે ફાંટો પાડવા માટેનું એક પ્રકારનું પશ્ચાતાપ છે જેમાં આ જુદી જુદી પદ્ધતિઓ દ્રારા શાંત પડવું, કૃપા મેળવવી અને સ્વિકૃતિ વગેરેનો સમાવેશ થાય છે અને જો આ બધું જ કોઈક રીતે સત્ય બને તો ક્યારે તેઓની અસ્વસ્થતાની સ્થિતી અથવા દરજ્જો વિમૂક્ત થશે અને કેટલી માત્રાનું ઘસવું જે હ્રદય પર કદી જ જાય તેવા નિશાનોના અને જીવાત્માને તેના ભૂતકાળ અને ભવિષ્યની ક્રિયાઓના મૃત્યુથી રંગી દીધી છે.
છેવટે, સમગ્ર માનવ જાતિની અંદર વારસાગત સાચી સમજ છે કે આપણે પવિત્ર ઈશ્વરના પ્રમાણનું ઉલંઘન કર્યું છે જે એવા બધા નોંધપાત્ર સંઘર્ષનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જનારાઓને ભવિષ્યના ચુકાદાની તોળાઈ રહેલી સમજનું સૂચન કરે છે.
રોમન -૨ : ૧૪-૧૬
૧૪, એવા નાગરિકો માટે જેમની પાસે કાયદાઓ નથી તેઓ કાયદાઓ મટે જે કંઈ પણ જરૂરી છે તે પ્રકૃતિ દ્રારા કરે, તે પોતે કાયદો છે, પછી ભલે તેમની પાસે કાયદો ન હોય, ૧૫, તેઓ બતાવે છે કે કાયદાનું કાર્ય તેમના હ્રદય પર લખાયેલું છે, જ્યારે તેમનો અંતરાત્મા તેમનો સાક્ષી છે અને તેઓના અસ્ંગત વિચારો તેઓને આરોપિત અથવા ક્ષમાપાત્ર બનાવે છે. ૧૬. તે દિવસે મારા ઉપદેશ મુજબ ઈસુ ખ્રિસ્ત દ્રારા મનુષ્યોના રહસ્યોને ઈશ્વર ચુકાદો આપશે.
માનવ જાતિએ માનસિક, ધાર્મિક, સિદ્ધાંતોના સંવાદો રચવાના આ તણાવ સાથે વ્યવહાર કરવા સંઘર્ષ કર્યો છે. જેમ સ્પષ્ટીકરણ સુધીની આ મુસાફરીમાં શોધખોળ કરવા માટેના ઉકેલો શોધવાના મૃગજળની જેમ તેઓએ સંઘર્ષ કર્યો છેમ જ્યારે છેતરાયેલ વિરોધી ઇશ્વરવાદી મનોરૂગીઓની દુશ્મનાવટ ખોજ માટે સાહસ કરવા તેઓના વ્યક્તિગત રહેઠાણોને છોડવાની જરૂરિયાતને સ્પષ્ટતાથી નકારે છે. જે તેઓની માન્યતા મુજબ ક્યાંય પણ લઈ જતુ નથી કારણ કે, ધર્મ એક રાજમાર્ગ બની જાય છે જેના દ્વારા નબળી ઇચ્છાવાળા લોકો આ ઢોંગી જમીન તરફ઼ના રસ્તાને શોધવામાં ફ઼્રોઇડની તરંગીન માનસિકતાના ઉનમાદથી મૃત્યુ પામે છે. તેથી, રસપ્રદરીતે મનુષ્ય જાતિએ રચયિતા તરફ઼થી થતી આ સભાન અરજીને રોકવા અથવા તેનો સામનો કરવાની રીતો ક્યાંકથી ને ક્યાંકથી શોધી છે.
આવી મુશ્કેલીઓના પ્રત્યુત્તરમાં હું તેનો ઉકેલ વ્યક્તિના અને ઇસુના કાર્યોના માધ્યમથી સૂચવવા ચાહીશ કે જેણે અન્ય ધાર્મિક અભિવ્યક્તિ મુજબ ઇશ્વર સુધી પહોંચવુ, શોધવુ, કે નિવેદન કરવાનો પ્રયત્ન કરતી માનવજાત જેવુ નથી પણ તે માણસ જાતિને મેળવવા માંગતા ઇશ્વર વિશેનુ છે. માણ્સજાતિના વિશ્વાસુ પ્રતિભાવને બદલાથી જોડાયેલા છે. આમ, તે શક્તિ અથવા નબળાઇઓ કે જે માનવજાતિની વ્યક્તિગત ક્ષમતાઓ છે તેના મુજબ નથી પણ સ્વચ્છતા અને શુદ્ધતા એક વિના મુલ્ય ભેટની જેમ કૃપા તરીકે પૂજન અથવા અધ્યેતા વૃતિના બદલામાં મળી છેજેને આપણે નહી પણ ઇશ્વરે શક્ય બનાવી છે.
ટાઇટસ ૩: ૫
૫ તેમણે આપણને બચાવ્યા; એટલા માટે નહિ કે અમે ઇમાનદારીપૂર્વક કાર્ય કર્યા
પણ તેની પોતાની દયા ભાવનાના કારણે જે નવ જીવનનુ ધોવાણ અને પવિત્ર આત્માના નવિનીકરણ દ્વારા થયુ.
રોમનો ૬:૨૩
૨૩- પાપનુ વેતન મૃત્યુ છે પણ ઇશ્વરની વિના મૂલ્ય ભેટ અમારા ઇશ્વર/સ્વામી ઇસુ ખ્રિસ્તના સનાતન જીવન છે.
ઈફ઼ેશિયનો ૨:૮ – ૯
૮ દૈવિકૃપાથી તમે વિશ્વાસ દ્વારા બચી ગયા છો અને આ માત્ર તમારુ કાર્ય નથી પરંતુ ઇશ્વરની ભેટ છે. ૯ કાર્યનુ પરિણામ નથી જેથી કરીને કોઇપણ બળાઇ ન હાંકી શકે.
૧ જોહન ૧:૭
પણ જો આપણે પ્રકાશમાં ચાલીએ કારણ કે તે પણ પ્રકાશમાં છે તો આપણે એકબીજા સાથેની અધ્યેતા વૃતિના છીએ અને ઇસુનુ લોહી તેમનો પૂત્ર આપણને બધા જ પાપમાંથી મુક્ત કરે છે.
૧ જહોન ૧:૯
૯ જો આપણે આપણા પાપોને કબુલ કરી લઈએ તો તે આપણા પાપને માફ઼ કરવા માટે વિશ્વાસુ છે. આપણને બધા જ અન્યાયોથી શુદ્ધ કરે છે.
ખ્રિસ્તી ધર્મ માનવામાં કદાચ તમને વાંધો હોય જે અન્ય ધર્મ કરતા સફ઼ાઇ અને શુદ્ધીકરણ, પવિત્રતા વગેરે બાબતોમાં જેમ કે વોટર બાપ્ટિઝ માં અલગ પ્રકારનો છે અને પહેલા ભાગમાં હું તમારી સાથે સહમત થયેલો હતો કારણ કે તે સામાન્ય સ્નાન કરતા વધુ કઈ જ નથી, જેમ ચર્ચને ઓળખવાની ગતીમાં જવુ પરંતુ તેઓ ખોટી માન્યતા ધરાવતા વ્યક્તિઓના અશુદ્ધ સારત્વમાં છે. ખરો બાપ્ટિશ્મા વિશ્વાસના કેન્દ્રીય ડેરા તરીકે પ્રાથમિક રીતે ઇસુના સંપૂર્ણ અને કિંમતી રક્ત જીવનના અસરકારક અને શુદ્ધિકરણની શક્તિ ધરાવતા આગળ પડતા ચિહ્નો અને સંકેતો છે કે જે વળતરક્ષમ રીતે બધા જ શ્રદ્ધાળુઓને ન્યાયિકપણે પ્રમાણિકતાથી જ જાહેર કરીને શુદ્ધિકરણ કરે છે જે સાથે પવિત્ર આત્માનુ રૂપાંતર વ્યક્તિગત બદલાવના પ્રતિનિધી તરીકે કે જે નવજીવનની સંપૂર્ણ પ્રક્રિયામાંથી આંતરિક રૂપાંતર પ્રાપ્ત કરે છે. આ રીતે પાણીનો બાપ્તિસ્મા એક પ્રકારની વાસ્તવિકતાની સાક્ષી અથવા જૂબાની છે કે જે હાઇડ્રોજન અને ઓક્સિજનના તત્વોના સમાન પ્રવાહીથી નથી પ્રાપ્ત થતુ પરંતુ તે ઇસુના કરેલા કાર્યને બચાવી અને ડાઇનેમો તરિકેનો પવિત્ર આત્માઓના જીવંત પાણીમાથી પ્રાપ્ત થઈ શકે જે વ્યક્તિને રહેવા માટેના બદલાયેલા હૃદય અને જીવનના પૂરાવા તરીકે છે. તે ઇશ્વર પોતે જ છે જે મુક્તની સુંદર ભેટ અર્પણ કરે છે, અને પવિત્ર આત્માઓ કે જે માનવીય બાપ્તિસ્મકના ગંભિરતાપૂર્વકના પ્રયત્નોથી અસ્તિત્વ ધરાવતી નથી, તેથી પાણીનો બાપ્તિસ્મ શક્તિની આ સ્વર્ગીય વાસ્તવિકતાની વ્યક્તિને નવુ જીવન બક્ષતા ગર્ભ જેવા વહેવારમાં રૂપાંતરણની જાંખી કરાવે છે, માત્ર મનુષ્યના ધાર્મિક ગતિવિધીઓના જન્મ તરીકે જ નહી પરંતુ ખુદ ઇશ્વરની જ દીક્ષા તરીકે અવતાર પામતા અથવાતો ઇસુ અને પવિત્ર આત્માઓ
તરીકે જન્મ પામતા હોય છે. આ રીતે ફ઼રી જન્મ પામવો એ હિન્દુ ધર્મ અથવા બૌદ્ધ ધર્મના ‘પુનર્જન્મ’ ના ખ્યાલથી વ્યગ્ર નથી થતુ, કારણ કે તે ઇસુના કરેલા કાર્યોનુ પરિણામ છે જે પવિત્ર આત્માઓ તેની પહેલ જે જવાબદારીપૂર્વકના મુક્તિ પરના વિશ્વાસ અથવા વફ઼ાદારીના કાર્યોથી અનુસરાય છે તેને આધિન રહીને પ્રસંગો અનુસાર તે બક્ષે છે.
હિબ્રુઇક પયગંબર ઈઝેકિલ ૩૬: ૨૫ -૨૭ ના મતાનુસાર, ગ્રંથ અને ધૂપને લગતી આવી વાસ્તવિકતાઓ ભવિષ્યના વળતર પર આધારિત છે.
૨૫. હું તમારી ઉપર શુદ્ધ પાણી છાંટીશ અને તમે બધા તમામ અશુદ્ધિઓમાંથી શુદ્ધ થશો અને હું આપના તમામ આશધ્ય દેવથી શુદ્ધ કરીશ. ૨૬. અને હું તમને નવુ હૃદય બક્ષીશ અને તમારી અંદર નવી આત્મા અર્પિશ અને તમારા માંસની અંદર રહેલા પથ્થરના હૃદયને દૂર કરીશ અને તમોને માસનુ હૃદય આપીશ. ૨૭. અને હું મારી આત્મા તેમાં મુકીશ, અને મારી પ્રતિમાઓ સુધી ચાલવા પ્રયોજિશ, અને મારા નિયમોનુ પાલન કરવા સાવધ રહેજો.
રાબી પશુઓએ ટર્બેનેકલ્સની ધાર્મિક ઉજવણીમાં અથવા સુકોટમાં આ મુજબ કહ્યુ,
જહોન ૭:૩૭ – ૩૯
૩૭ ઉજવણીના આખરી દિવસે, મહાન દિવસે ઇસુ ઉભા થયા અને બૂમ પાડી “જો કોઇ તરસ્યુ છે તો તેને મારી પાસે આવવા દો અને પીવા દો. ૩૮ જે કોઇ મારામાં માને છે, ગ્રંથલેખનની માફ઼ક તેને કહ્યુ, “તેના હૃદયમાંથી જીવંત પાણીની નદીઓ વહેતી જાઓ.” ૩૯ હવે તેમણે આત્માઓ વિશે એમ કહ્યુ, કે જેને પેલા કે જે તેનામાં માનતા તેઓ પ્રાપ્ત થાઓ, છતાં હજુ સુધી આત્મા અપાઇ ન હતી, કારણ કે ઇસુ હજુ સુધી ગૌરવ પામેલા નથી.
પૌરાણિક યહુદીઓને ઇશ્વર તરફ઼ની તેમની ધાર્મિક ફ઼રજોમાં ક્ષણિક સંતોષ મળતો પણ હિબ્રુ ૧૦ માં નોધાયા મુજબ આ બધા માત્ર પ્રતિકો હતા વાસ્તવિકતા નહી. જેમ આપણી સ્વચ્છતા માટે ઇસુ દ્વારા અર્પિત અને ‘લેમ્બ ઓફ઼ ગોડ’ ની જેમ શાશ્વત બલિદાનનુ અર્પણ જે સમગ્ર વિશ્વના પાપને લઈ જાય છે એવુ કહેવુ કે યહુદીઓને હવે બલિદાનની જરૂર નથી જેમ પ્રાથનાની નિત્ય ક્રિયાઓ, ઉપવાસ અને સારા કર્મો જ સંતોષ પૂર્વક જીવવા માટે પૂરતા છે તે inscripturated(ઇન્સ્ક્રીપ્ચ્યુરેટેડ) શબ્દોની વિરોધમાં બળવો અને ઉલ્લંઘન કરવાની પ્રક્રિયા છે જે તોરાહની લેવિટિક્સ ૧૭:૧૧ ને લગતી બાબતની અસ્વીકૃતિ છે.
૧૧ માંસ માટેનુ જીવન લોહીની અંદર છે અને મે તે તમને તમારા આત્માઓના પ્રમાર્જનના યજ્ઞકુંડ પર બક્ષેલુ છે, તેના માટે લોહી એ જીવનનુ પ્રમાર્જન બનાવે છે.
તમે કેટલા મિત્ઝવોટનું પાલન કરો તેનાથી કઈ ફ઼રક નહી પડે, તમે કેટલુ પૂરતુ કર્યુ કે તમારા પાપોનુ પ્રાયશ્ચિત થઈ ગયેલુ છે, તમે યુક્ત કરેલા તમારા ઇશ્વરની દયા માટે અને ઇસાઇના મસિહા માટે કરેલ કામચલાઉ બલિદાન સિવાયના કરેલા કર્મોની ખાતરી શુ છે?
તેવી જ રીતે મારા મુસ્લિમ મિત્રો માટે ઇસુના મૃત્યુને કોઇ ભવિષ્યને લગતા કાર્યની નિષ્ફ઼ળતાની ઝલક તરીકે નકારવાથી તેઓ સંપૂર્ણપણે ચૂકી જાય છે કે , આ ઇશ્વરની તેજસ્વી યોજના હતી જેમા તેને મસિહાના માધ્યમથી કોઇ અબ્ર્હામક પ્રકારનુ અવેજીરૂપ પ્રમાર્જન પુરુ પાડયુ જેની ક્ષણિક અવકૃપા અને શરમે ક્રોસને સ્થિર કરવાના આનંદી હેતુ અને પર્વ તરીકે સેવા આપી જેમા ઘણાને ભવ્યતા તરફ઼ તેણે દોર્યા, હીબ્રુ ૨:૯-૧૮; ૧૨: ૨

Crucifixion of Jesus Christ and Islam


અંતે ઇસુ તેમને જીવંત પાણી આપી શકે છે કે જે તમારા આત્માને સંપૂર્ણ રીતે સંતોષ આપી શકે છે. જો કે સ્વર્ગીય પિતા તમને આ પાણી સુધી લઈ જઈ શકે છે. પરંતુ તે તમને આ પાણી પીવડાવી શકતા નથી. તેથી અંતે હું મારા મિત્રોને પ્રેરિત કરું છું કે સમરીતન સ્ત્રીઓની જેમ તમે પણ આ જીવંત પાણીની શોધ કરો જે તમારી આધ્યાત્મિક તરસને છીપાવવા માટે ખોટા ધર્મો, સંપ્રદાયો અને તત્વચિંતનો કરતા વધુ મહત્વની જે તમને ફ઼રી ફ઼રીને તરસ્યા થવા માટે ઉચ્ચ અને શુષ્ક બનાવી મુકશે
જહોન ૪ :૧૦, ૧૩-૧૪
૧૦ જીસસે તેણીને જવાબ આપ્યો, જો તુ ઇશ્વરની ભેટ વિશે જાણે છે અને કોણ છે જે તને કહી રહ્યુ છે, મને પાણી આપો’ તે તેને પુછ્યું હોત અને તેણે તને જીવંત પાણી આપ્યુ હોત”-૧૩, ઇસુએ તેણીને કહ્યુ, “ દરેક કે જે આ(સારૂ)પાણી પીશે તે ફ઼રીથી તરસ્યો બનશે, ૧૪ પણ જે કોઇ પણ હુ આપુ છુ તે પાણી પીશે તે ક્યારેય તરસ્યો બનશે નહી.જે પાણી હું તેને આપીશ તે તેની અંદર પાણીનુ ઝરણુ બનશે કે જે શાશ્વત જીવન સુધી સાથે સાથે રહેશે.
અને ઇસુ તમને આમંત્રિત કરે છે.
૧૧:૨૮-૩૦
૨૮ આવો મારી પાસે આવો, જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધા જ મારી પાસે આવો અને હું તમને શાંતિ આપીશ. ૨૯ તમારા ઉપર મારું પ્રભુત્વ લઈ લો અને મારામાંથી શીખો કેમ કે , મારું હૃદય સૌમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે. ૩૦ મારૂ પ્રભુત્વ સહેલુ છે અને મારુ કષ્ટ પણ હળવુ છે.

 

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

Ritual cleansing and purification

Leave a Reply