હિન્દુધર્મની અંદર જ વ્યકિત ઈશ્વરના ખ્યાલનાં શ્રેણીબધ્ધ ર્દશ્યો મેળવી શકે છે, તેમાં માન્યતાઓ ‘ ઈશ્વર ન હોવાની ’ લઈને એક જ ઈશ્વર અને પછી ધણાં બધાં, ૩૩૦ મિલિયનની વચ્ચે અલગ અલગ હોઈ શકે છે. ઈશ્વર વિશેની આ વિવિધ માન્યતાઓની વચ્ચે આ મનાતા દૈવી અસ્તિત્વની પ્રકૃતિનાં પણ જુદાં-જુદાં પરિમાણોનું અસ્તિત્વ છે જેમાં અદ્ધૈતવાદ, સર્વેશ્વરવાદ, પ્રેનન્થીસમ અને જીવરોપણવાદનો સમાવેશ થાય છે.
ઈશ્વરની અભિવ્યકિતઓ સાથે સંબંધિત આ માન્યતાઓનું વિશ્ર્લેષણ કરીએ ત્યારે તેમાં સ્પષ્ટ અને જોઈ શકાય તેવો વિરોધાભાસ જોવા મળે છે આ બાબતો પર જકકી બનવાનાં તર્કને પડકારે છે. તેથી આવા ભિન્ન મંતવ્યોને સંયોજક અથવા સૌમ્ય તરીકે સ્વીકારવા, હિંદુ સમાજની વિચારસરણી કે જે પંથ ‘ A’ અને ‘ બિન A ’ને ઈશ્વરની અભિવ્યકિત સમયે સમાન રીતે વાસ્તવિક અથવા ચોકકસ માને છે તે ‘ ન જીવવા યોગ્ય’ આધાર માત્ર ધાર્મિક વિચારો પર નહિ પણ બુદિયનાં નિયમ પર કેન્દ્રિત વાસ્તવિકતાની સતત જરૂરીયાત સાથે વ્યકિત કેવી રીતે પોતાની રોજિદી ધર્મનિરપેક્ષ જીવનશૈલીનું વ્યવસ્થાપન કરશે તેના પર પણ છે.અને હિન્દુ ધર્મના ઈશ્વરો સમૂહની માન્યતાઓની સામે ઐતિહાસિક સંદર્ભના પગલાઓના સમાવિષ્ટ છે અને આજ કારણથી હિન્દુ ધર્મના ઈશ્વરીય ખ્યાલોને માન્ય અસ્તિત્વ તરીકે સાબિત કે સમર્થિત કરી શકાય નહિં, અને પાછું તોઓનું અસ્તિત્વ ડોળ અને અંધશ્રધ્ધાની દંત કથાઓ પર આધારિત છે. આ મંતવ્યને સિદ્ધ કરવા જયારે હિન્દુ ધર્મને બીજા પ્રાચીન ધર્મની પૈરાણિકતા સાથે સરખાવવામા આવે જેવા કે, ઈજિપ્શિયનો, ગ્રીક, રોમન અને જર્મન અથવા સ્લેવિક સંસ્કૃતિઓ કે જેને આજે કોઈ પણ વ્યકિત ગંભીરતા પૂર્વક લેતુ નથી કારણ કે તેમના માટે આ બાબતો ધાર્મિક કથા અથવા લોકકથાથી વધીને બીજું કઈ નથી.
ઈશ્વરીય માન્યતાઓ બીજાને જવાબદારીની સમજ સાથે પ્રલોભનો આપવામા ભાવનાત્મક રીતે શકિતશાળી હોઈ છે. જે રહસ્યો પર આધારિત છે અને લોકોને કોઈ અંતિમ અથવા શ્રેષ્ઠ વાસ્તવિકતા સાથે જોડીને ભય સાથે પણ સંયોજિત કરે છે કે જે, કોઈ સંસ્કૃતિના પર્યાવરણની પરંપરામાં સમાયેલ હોઈ છે, તેની વ્યકિત ઉપર પરિવાર , વંશ અને સમાજ પરની અસરો અધિકૃત રીતે પ્રભાવિ હોઈ છે : તેઓને કદાચ સમયજતા અવિશ્વાસનિય, કાલ્પનિક અથવા મીથ્યા સાબિત કરવામાં આવે તો પણ તે પ્રભાવિ રહે છે. શા માટે આ માન્યતાઓ આજેપણ ટકવાનું કે અસ્તિત્વમા હોવાનું વલણ ધરાવે છે તેનો આધાર ધણા બધા પરિબળો પર છે. કે જે, સમજતા બધાજ પાસાંઓ સાથે આકર્ષક રીતે સંકલિત થયેલા છે. અને તેથી બીજાને માનવાથી વિમૂખ કરવા બિલકુલ અશકય બને છે. નહિં તો વિચારની સામૂહિક માનસિકતાની શરણાગતિમા રહીને કે જેમા તેઓની વ્યકિતગત ઓળખ સાસ્કૃતિ વારસામા ખુબજ આવરઆવરીત અથવા સંમેલિત થઈ છે અને તે વ્યકિતગત સુરક્ષા તરફની ખાસ બાબત બને છે. કે જેમા લોકો કોઈપણ બાબતમા તેમના જૂથ અથવા ટુકડી તરફ સંભવિત કરતા વધુ વિશ્વાસુ અને વફાદારી પૂર્વક સમર્પિત રહે છે. નાઝીવાદના અત્યાચારના અધારે આ સમજી શકાય તેવું સ્પષ્ટ બને છે જેમા આખી સંસ્કૃતિ અને સમાજને તેઓના વૈશ્વિક વલણ તરફ છેતરી શકાય છે. તેથી તત્વજ્ઞાન બધાનું ખોટું હોવું શકય નથી.
વળી, ઘણા લોકો માટે તઓના માનીતા અને અપનાવેલા ઈતવરો ભ્રાંતિ છે તેવું વિચાવું અવિચારણીય બને છે તેથી તેના વિરૂધ્ધમા કોઈપણ નિષ્કર્ષનુ નિવારણ કરાઈ છે ખાસ કરીને જો લોકો દ્ધારા કે જેમને તેઓ સન્માન અને આદર આપે છે તેનાથી સમર્પિત કરાયુ હોઈ, હજુ પણ મારા હિન્દુ મિત્રો માટે સાંસ્કૃતિક સીમાઓ, સામાજિક ધોરણો અને લોકપ્રિયતાને મારી ચિંતા છે પણ, તેના બદલે સત્યને માપદંડ બનાવવાની ના મંજૂરી જ મારી ચિંતા છે પણ, તેના બદલે સત્યને માપદંડ બનવા દો; તમે જેને અનુસરતા હોઈ તેના કરતા જીવનના બીજા માર્ગો પર લઈ જાય તો પણ અને જો તેનો અર્થ આ એકલા ચાલવાનો અસ્વિકાર થતો હોઈ તો પણ તેને શોધવા તમને ફતોત્સાહિત ન કરવા છે ભલે તે તમને ગમે ત્યા લઈ અથવા દોરી જાય નહીતર તમે ખોટી દિશામા છેતરામણા સમુદાયના વધુ વપરાયેલા અથવા પગપાળા ચલાયેલા ચલાયેલાવિનાશ તરફના માર્ગો પર જઈને અટકશો.
મેથ્યુ – ૭ : ૧૩-૧૪
૧૩ સાંકળા દરવાજાથી પ્રવેશો કારણ કે, દરવાજો પહોળો છે અને રસ્તો સહેલો છે અને તે વિનાશ તરફ દોરી જાય છે. અને તેમાથી પ્રવેશવા વાળા ધણાં છે. ૧૪ દરવાજો સાંકળો છે અને મુશ્કેલ છે જે જીવન તરફ લઈ જાય છે અને તેને શોધનારા ઓછા છે.
છેલ્લે, હું એવી આશા રાખું છું કે આ પોસ્ટની સરળતા અથવા નિખાલસતાથી મેં તમને નારાજ કર્યા નથી. હું જાણું છું કે ધણાંએઆ માન્યતાઓને પવિત્રતા અને નિષ્ઠાની સમજ સાથે આપનાવેલ છે. તો પણ તમે નિષ્ઠાવાન અને પ્રખર બની શકો છો પણ અંત:કરણ પૂર્વક અનુચિત હોઈ શકો અને આજ બાબત છે જેમા હું મારા હિન્દુ મિત્રોને સ્નેહથી બોલાવુ છું.
અંતમા, ઈશ્વર વિશે મારે તમને સંશયમા નથી છોડવા પણ તેના બદલે હું તમને તમારા અધ્યાત્મિક બોજાઓની જવાબદારી ઉઠાવી શકે તેવા ‘‘એક’’માં વિશ્રામનું નિમંત્ર પાઠવું છું. ઈશ્વર સુખી કરે.
માથ્થી ૧૧ : ૨૮-૩૦
મુજબ ઈસુએ કહ્યું ૨૮ જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધાજ મારી પાસે આવો અને હું તમને શાંતિ આપીશ. ૨૯ તમારા ઉપર મારુ પ્રભુત્વ લઈ લો અને મારામાથી શીખો કેમ કે, મારુ રહસ્ય સૌમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે. ૩૦ મારું પ્રભુત્વ સહેલુ છે અને મારું કષ્ટ પણ હળવું છે.