હિન્દુ ધર્મમાં ચમત્કાર

શરૂઆત કરવામાં હું એવુ માનુ છું કે ઘણા હિન્દુઓ એવા છે કે જેઓ પોતાની માન્યતા બાબતે ગંભીર હોય છે. પરંતુ સન્માનપૂર્વક કહીશ કે ,જ્યારે તેમના ધાર્મિક દાવાઓમાં નિર્પેક્ષ સત્ય આવે છે ત્યારે તેઓ અંત:કરણપૂર્વક ખોટા છે. આનુ એક ઉદાહરણ ૧૯૯૫ ની શરૂઆતમાં બન્યુ જેમાં દૂધ પીવાનો બનાવ હતો. આ બનાવમાં એક અનુયાયીને એક સપનુ આવ્યુ જેમાં તેઓએ તેમના ભગવાન ગણેશને દૂધ ધરાવવાનુ હતુ કે જે પ્રતિમા પીશે તેવુ માનવામાં આવતુ હતુ અને આ બનાવ દૂધ દૂધ ધરાવવાના જૂવાળ તરફ઼ લઈ ગયો. ભારત અને વિશ્વમાં ચારે બાજુ જુદા જુદા મંદિરોમાં દેવતાઓના સ્થાનોની વચ્ચે સરખા ચમત્કારી પરિણામો સાથે તે ફ઼ેલાયુ.
આ બધા જ પષિક પુરાવાઓ હોવા છતાંપણ એવુ સાબિત થયુ કે આ બનાવ ચમત્કારો નથી પણ ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે જે આ ઘટનાને રક્ત વાહીનીના કાર્યની પ્રક્રિયાના કુદરતી બનાવથી સમજાવે છે જે એવુ બતાવે છે કે પ્રતિમા દૂધ પી રહી છે જ્યારે તે નથી પીતી.
આ બનાવને લગતો એક ટેલિવીઝન કાર્યક્રમ જોવાનુ યાદ છે જેમાં જૂદા જૂદા ધર્મોમાં આવા અલૌકિક દાવાઓને ખુલ્લા પાડવામાં આવ્યા હતા અને તેની સાબિતી થઈ જ્યારે ભારતીયોના એક સમૂહે જોયુ કે મીકી માઉસના પૂતળાને દૂધ આપવામાં આવ્યુ અને તેજ રીતે મોટે ભાગે જે આપવામાં આવ્યુ તે પૂતળાએ પીધુ જ્યારે મે આ અનુભવ્યુ ત્યારે નજિકના ભારતીયના રહિશ પર આ બધુ ખોટુ છે તેવુ ભાન થવાની નિરાશા જોઇ શકતો હતો.
ઔચિત્યની રીતે કદાચ આ બધુ નિર્દોષતાથી થયુ હતુ જેમાં શુ થયુ હતુ તેનુ કદાચ ભાન ન હતુ પણ હું એવુ માનુ છુ કે તે બધા માટે ચેતવણી હોવી જોઇએ કે એવા ઘણા ધર્મો છે જે આધ્યાત્મિક સત્ય બતાવવા અલૌકિક દાવાઓ કરે છે કે જે કહે છે કે, પહેલા દેખાય કે લાગે તેવુ જ બધુ નથી હોતુ. બાઇબલ કહે છે કે આપણે આત્માઓ ઇશ્વરની છે કે નહી તેવા જોવા માટે પરિક્ષણ કરવુ જોઇએ અને આમ આપણે આપણી જાત માટે ભગવાન અથવા તેના માટે બલવાનો દાવો કરતા લોકોને ચકાસવાનો આવશ્યક બનાવશુ અને બધા જ ધાર્મિક અનુભવોને ખાલી સ્વીકારીશુ નહી.
એમ તો મેં મારા બીજા લેખોમાં હિન્દુ ધર્મ વિશે ઘણુ લખ્યુ છે જે આશાપૂર્વક આ ધર્મની પ્રકૃતિ પર ઊંડાણથી સમજાવશે.

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

Miracles in Hinduism

Leave a Reply