મૃત્યુ પછીના જીવના કાર્મિક પરિણામો સાથે વ્યવહાર કરવાનો એક માર્ગ પુનર્જન્મ છે તેવુ પૂર્વના ધર્મો માને છે.હિન્દુઓ જીવનને જન્મ,મૃત્યુ અને પૂનર્જન્મના ચક્રિય દૃશ્યમાં જોવે છે જેને સંસાર તરીકે ઓળખાય છે, કે જે પહેલાની સાચી અથવા ખોટી ક્રિયાઓનુ પરિણામ છે અને મોક્ષ અથવા મુક્તિની ઇચ્છિત સિડી સુધી પહોંચવા માટે વ્યક્તિ દ્વારા તે કરાઇ હોઇ છે. તે સંસારમાં મુક્તિનુ એક સ્વરૂપ છે તેથી હિન્દુઓની અંતિમ સિદ્ધિ આ અસ્તિત્વમાંથી મુક્ત થવાની છે જે “આપણી આજુબાજુ જે કાંઇ થાય છે તે જ આવે છે” નુ અસ્તિત્વ કોઇ શુદ્ધ સ્થિતી મેળવવા માટેની રીત છે. અસ્તિત્વ અથવા મુક્તિની આ અંતિમ સ્થિતી સુધી પહોંચવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે જે વ્યક્તિ શ્રમ પૂર્વક યોગના કાર્યમાંથી પસાર થાય ત્યારે આવે છે. જેનો આધાર જ્ઞાન,ત્યાગ, અને કાર્ય પર રહેલો છે કે જે, વ્યક્તિની આત્મા અથવા આત્મન ને આધારે ભૌતિક ક્ષેત્રમાંથી મુક્ત કરવાનો માર્ગ છે.
જો કે માન્યતાની આ વ્યવસ્થા પૂરવાર થઈ શકે તેમ નથી છતાં પણ વિશ્વાસના વ્યવસાયો દ્વારા તેઓની ધાર્મિક માન્યતાઓની સાંસ્કૃતિક અભિવ્યક્તિ તરીકે તેને સ્વીકારવામાં અને સમાવિષ્ટ કરાયુ છે. જો હમણા જ વ્યક્તિ અને ડૉક્ટરોના કે જેઓએ મૃત્યુ પછી જીવનની ઘટનાને લગતી પ્રાયોગાત્મક માહિતીના કોઇ સ્વરૂપની શોધમાં વિશ્વને ચોમેરથી ઘેર્યુ હોઇ
તેઓના ઇન્ટર્વ્યુ પર આધારિત મૃત્યુ પછી જીવનની બાબત પરનો બ્લોગ હમણાં જ પોસ્ટ કર્યો છે અને તેઓના સંશોધનના આધારે લોકો નર્ક જેવુ અથવા સ્વર્ગ જેવા ક્ષેત્રનો અનુભવ કરતા હતા. આ આધ્યત્મિક વિમુક્તિના આવર્તક જીવનના આધારે નિર્ણયોના પ્રકારોને બદલે જેમ બાઇબલમાં મૃત્યુ પછીના જીવનનાં અહેવાલોમાં આવ્યુ છે.
jesusandjews.com/wordpress/2009/10/29/is-hell-real/ hell real/
શરૂઆત કરવા માટે હું માનુ છુ કે હિન્દુ ધર્મ આવી વાસ્તવિકતાના પરિણામો અને પાપની સમસ્યાઓ ઓળખી શકે છે, તેમ છતા આ મંતવ્યોનુ નિયમન કેવીરીતે થાય છે તે આ નજિકના મૃત્યુના અનુભવોની માહિતીના આધાર પર અલગ પડે છે જે મે પહેલા જ ઉલ્લેખ કર્યો અને બાઇબલની નોંધો પણ)
રોમન-૧ અને ૨ માં કહેવાયુ છે તેમ ઇશ્વરે મનુષ્ય જાતિને એક નૈતિક પહોંચ આપી છે જે આપણી જાતમાં સત્ય અને અસત્યને દર્શાવતા તથા પાપની મુળ પ્રકૃતિ અને ન્યાય અથવા નિર્ણયની સંક્લ્પના દર્શાવતુ આધ્યાત્મિક ભાર માપક મુખ્ય ચોકઠામાં સહજ સખત્ત રીતે જોડાયેલુ છે. આ સામાન્ય જ્ઞાન છે અને આજ આપણને મનુષ્ય બનાવે છે છતાપણ તે આ નૈતિક મુંજવણની
બહાર છે જે ખ્રિસ્તી માન્યતાઓની સામે હિન્દુ વિચારોમાં જન્મજાત બુદ્ધિમતામાં પરિણામરૂપ વિચારોને યોગ્ય બનાવવામાં તફ઼ાવત ઉભો કરે છે.
બાઇબલ સમર્થન આપે છે કે માણસ એક વખત મૃત્યુ પામે છે અને ચુકાદોનો સામનો કરે છે જ્યારે હિન્દુઓ આત્માના બીજા દેહમાં જવામાં માને છે કે જે વ્યક્તિના સંબંધનો પ્રકારોના કારણો અને અસરોમાંથી પરિણામત્વ નવિનીકરણ તરફ઼ લઈ જાય છે, જે આસ્થાપૂર્વક વહેલુ નહી તો મોડુ ઇચ્છિત અવસ્થામાં પરિણમશે.
હિન્દુ વૈશ્વિક વલણોની બાબતોમાં અને નિરીક્ષણ કરેલી કેટલીક સમસ્યાઓમાં, જેમાં હું માનુ છું કે મનુષ્ય જીવનની પવિત્રતા , સંઘર્ષ અથવા વિરોધાભાસમાં છે તેને માણસ કરતા પણ વધુ કોઇ ચોક્ક્સ પ્રાણી અથવા વૃક્ષને સભ્યતા અને સન્માનથી સત્કાર કરવામાં જોવામાં આવે છે, તે છે.
જેનો અહીં હુ ઉલ્લેખ કરુ છુ તે દલિત અથવા અછૂત તરીકે વર્ગીકૃત અને નામ પામેલા લોકો છે જે ભારતની વસ્તિનો લગભગ પાંચમો ભાગ બનાવે છે.
જાતિવાદનુ આ સ્વરૂપ કે જે ગુલામપ્રથા જેવુ છે તેને કેટલાક બનાવોમાં સરકાર દ્વારા ઔપચારિક રીતે ગેરકાનુની બનાવાયુ છે. પણ ભારતીય સમાજની અંદરના મોટાભાગના હિન્દુ લોકો દ્વારા અનૌપચારિક રીતે તેનુ સમર્થન થાય છે.
હકિકતમાં આ પ્રકારના વ્યક્તિઓના આધાર પરનુ આ ધાર્મિક દમન સમાજના સામાજિક અને રાજકિય બંધારણને નિયંત્રિક કરવામાં મદદ કરે છે. આ પ્રકારના વ્યક્તિઓ
તેઓની સંસ્કૃતિની સફ઼ળતાને સહાયક બનવા માટે તેઓના હલકા કામોને નોકરો બનીને કરે છે અને તેથી સરકાર દ્વારા આ નીચી જાતના લોકો પર થતુ નામોષી ભર્યુ અને કમજોર વર્તન જરૂરી દૂષણ તરીકે સહન કરવામાં આવે છે.
ખરાબ કર્મોના પરિણામે આ લોકોને જીવનમાં નીચી પરિસ્થિતીમાં જન્મ્યા હોવાનુ કહેવામાં આવે છે તેથી તે દમનની ખોટી માન્યતાઓમાંથી પરિણમે છે છતા પણ મને આશ્ચર્ય થાય છે કે, હિન્દુઓની અહિંસાનુ તત્વચિંતન કેવી રીતે આ વ્યક્તિઓ કે જે સમાજમાં સુક્ષ્મ અંશો છે તેના તરફ઼ તેની અહિંસાની નીતિને ટાળે છે.
ખ્રિસ્તી મિસનરીઓએ આ દલિતો સાથે ઇસુના પ્રેમને સહભાગી કર્યો છે જેમાં તેઓએ એક ઉચ્ચ મંતવ્યનુ તેઓને પ્રદર્શન કર્યુ છે જેમાં મનાય છે કે ઈશ્વરે જ તમામ માનવજાતિ આપી છે અને ક્રાંતિકારી હિન્દુઓએ આના વિરોધમાં બળાવો કર્યો છે જે ખ્રિસ્તીઓ દલિતો અને મિસનરીઓને નુકશાન પહોંચાડવાની અને હુમલો કરવાની અહિંસાને ત્યાગીને થયેલ પ્રયત્ન છે.
તો પણ જેનો તેઓ વિરોધ કરે છે એ તેઓની વ્યવસ્થાની જાળવણી નિયંત્રણની ખામી છે. અને તેઓએ હિંસા અને ભયની યુક્તિઓને પુન:સ્થાપિત કરી છે કે જે તેઓના ધાર્મિક વિચારો જે તેમને શાંતિવાદી તરીકે આલેખે છે તેનુ વિરોધી છે.
કેટલાંક હિન્દુઓ માટે અહિંસા માંસ અને બલિદાનોથી દૂર રહેવુ છે છતા પણ આ કહેવાતા નીચી જાતના લોકોને હિન્દુ ધર્મના ઈશ્વરોને સંતોષ આપવા માટે બલીદાન કરવા સ્વીકાર્ય છે?
વિવાદનો બીજો મુદ્દો હિન્દુ વિચારોની ખોટી ધારણા છે કે જેમાં મનાય છે કે, માનવીય જીવનમાં અનંત પ્રત્યાગમન છે અને તો પણ બીજી બાજુ હિન્દુ માન્યતા સિમિત પૃથ્વીને પ્રોત્સાહન આપે છે. વિજ્ઞાને પણ તેમના ટેલિસ્કોપમાંથી ચાલુ રહેલા સાર્વત્રિક વિસ્તરણનુ નિરિક્ષણ કરીને કે જે , તેની શરૂઆતનો તબક્કો બીગબેંગનુ પરિણામ છે તેના આધારે અંતરિક્ષની મર્યાદિત સ્થિતિને ખાતરીથી કહી છે.
મનુષ્યનો આત્મા અસ્તિત્વના મર્યાદિત ક્ષેત્રમાં અનંતપણે હાજર છે તેવી અટકળ માત્ર વાહિયાત છે.
તેથી જો જીવન મર્યાદિત હદમાં અખંડ હોઇ તો કેવીરીતે પહેલા માનવો આવ્યા અને કેવીરીતે તેઓએ કર્મના વિશાળ ક્ષેત્રમાં ભાગ લીધો જો તેઓ પહેલેથી જ અસ્તિત્વમા નો હતા. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા જન્મની વિચારણાને , અસ્તિત્વમાં નહોય તેવી વસ્તુ દ્વારા કરાયેલી પૂર્વની ક્રિયાઓ ન હોઇ, તો શુ જરૂરી બનાવે છે? કોઇક રીતે શુ ભગવાન બીગબેંગમાથી પસાર થયા અને હવે આપણે તેને મોક્ષના પ્રયત્નો દ્વારા ફ઼રીથી જોડવા પડશે?
તેથી જો સમયની શરૂઆત તરફ઼ પુરાવાઓ દર્શાવાય હોય તો કેવીરીતે આપણે જાણીએ છીએ તેમ જીવનનો આરંભ થયો અને જ્યારથી આ ક્રમિક ચક્રનુ પરિણામ જન્મ છે તો સૌથી પ્રથમ જન્મને કઈ વસ્તુ સત્વર બનાવે છે.
કર્મ સાથે જોડાયેલી બીજી બાબત એ છે કે, ક્રિયાઓ માટે તમે કેવીરીતે જવાબદાર હોઇ શકો જો તમે પહેલાના જીવનથી અજાણ હોવ અથવા તમે કેવીરીતે જાણશો કે પહેલાના પ્રત્યુત્તરોને સંતોષવા આ જીવનમાં તમે પૂરતુ કાર્ય કરી લીધુ છે? કોને ખબર છે કે વ્યક્તિ ક્યાં છે અને કયાં જાય છે અને અંતે ક્યાં તે સમાપ્ત થશે? માત્ર આ જ વ્યક્તિને નિરાશા અથવા નાસ્તિકવાદ તરફ઼ દોરી જાય છે. અંતે વ્યક્તિ કોઇ નિર્ણાયક યોજના વગરનો રહે છે કે જે મોક્ષના જટિલ તત્વને મેળવવામાં તેઓની સુરક્ષા કરશે.
ઉપરાંત પ્રાણીઓ અને ખટમલ જેવા નિમ્ન જીવનમાં પુનર્જન્મ પામતા પાસે યોગની જવાબદારી નિભાવવાની ક્ષમતા નથી તેઓની નિરાશા વિશે શુ? અથવા એવી વ્યક્તિ કે જે પોતાના ભાવી જીવનમાં ગટરના ઉંદર બને છે તેના વિશે શુ આશા છે?
જો ભારતીય સંસ્કૃતિ શીરોબીંદુ હોઇ અને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર હોય જેને ગુરૂઓની નિપૂણતાનો હક છે તો પછી શા માટે સંસ્કારી સમાજના તર્કને આધારે ભારતમાં વધુ પડતા પાપીઓ છે, છેવટે રક્તપીતના ૨/૩ જેટલા કિસ્સાઓ અને દુનિયાના અડધાથી ઉપરના આંધળાઓ વિશ્વાસના આ અધિકેન્દ્રમાં રહે છે.
અંતે મને એવુ લાગે છે કે, આસ્થાનુ આ તુટેલુ ચક્ર ભક્તોના વજનને ઉંચકી કે પોષી શકતુ નથી, એવા ભક્તો કે જેમણે હિન્દુ ધર્મની પવિત્ર ગાયને ધુસરી બાંધી છે અને તેઓ તેમના અંતિમ સ્થાન તરફ઼ દોરી જવાની આશામાં તેમના
ગુરૂઓના આધિપત્યમાં દોરવાયેલા છે.
વળી પાછુ આ સમગ્ર વ્યવસ્થા ભ્રામક મૃગજળ આથવા માયા પણ હોઇ શકે કે જે વ્યક્તિને એવા તત્વજ્ઞાનમાં માનવા માટે છેતરે કે જેને કોઇપણ રીતે અંતિમ વાસ્તવિક નથી.
અંતમાં હું જાણુ છુ કે મે પ્રતિકૂળ વસ્તુ કહી છે અને હું મારા હિન્દુ મિત્રો તરફ઼ અવિનયી થવાની ઇચ્છા રાખતો નથી પણ હું તેઓને પડકારીશ કે તેઓ તેમની સાંસ્કૃતિક સીમાઓના વિશ્વાસની બહાર વિચારે કે જેણે તેમને તેઓની ધાર્મિક માન્યતાની વ્યવસ્થા પર વિચારતા રાખ્યા છે. જો મેં કોઇને પણ આ પોસ્ટથી નારાજ કર્યા હોય તો હું માફ઼ી માંગુ છું છતાપણ અરુચિકર બન્યા સિવાય પડકારવુ ક્યારેય સહેલુ નથી હોતુ અને હું આશા રાખુ છુ કે તમે તમારી આધ્યાત્મિક મુસાફ઼રી માટે એકાદ ક્ષણ લેશો જેથી કરીને તમારી માન્યતાઓને લગતા સત્યના દાવાઓની માન્યતાનું મનન કરી શકો.
સમાપનમાં હું એવુ માનુ છુ કે, ઇસુ જે કંઇ ધરાવે છે તેમાં બધા લોકો માટે આશા છે પણ કરવુ અને ન કરવા ના ધાર્મિક પ્રયત્નોમાંથી નહી પણ તેના બદલે તેના વ્યક્તિત્વ અને કાર્યમાં સાદાઇ ભરેલા વિશ્વાસથી કે જે તમને તમારી આત્માની એકલતાથી અને તિરસ્કૃત જાગ્રતતાની દોષોમાંથી મુક્ત કરશે અને તમને નવા જન્મના વિચારમાંથી મુક્ત કરશે અને તમને નવા જન્મના વિચારમાંથી બહાર દોરી આવશે.
જિસસે મેથ્યુમાં કહ્યુ ૧૧-૨૮-૩૦ ૨૮ જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધા જ મારી પાસે આવો અને હું તેમને શાંતિ આપીશ ૨૯ તમારા ઉપર મારુ પ્રભુત્વ લઈ લો અને મારાથી શીખો કેમ કે હું મારુ હૃદય સોમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે ૩૦ મારુ પ્રભુત્વ સહેલુ છે અને કષ્ટ પણ હળવુ છે.
Copyright permission by Bridge-Logos “The School of Biblical Evangelism”
Copyright permission by Random House Inc./Multnomah on New Birth or Rebirth by Ravi Zacharias