Archive for the ‘ગુજરાતી-Gujarati’ Category

સર્વેશ્વરવાદની ભ્રમણા

Monday, February 16th, 2015

જૂની કહેવત કે સર્વ ભગવાન છે અને ભગવાન સર્વ છે, ઈશ્વરની પ્રકૃતિ તરફ ચોક્ક્સ આધ્યાત્મિક રચના કે જે ઘણા બધા સ્તરે અગમ્ય અને તત્વજ્ઞાનની રીતે પરસ્પર વિરોધી હોવાથી સિદ્ધિની રીતે, મૂળભૂત રીતે અને વ્યવહારુ રીતે ખામીયુક્ત છે, તેના બદલે “એક માટે સર્વ અને સર્વ માટે એક” તરીકે ત્રણ મસ્કાટીઅર્સના પરસ્પરાવલંબનનું વર્ણન કરતા હોવાથી, કંઈક વધુ ગંભીર લાગે છે.સૌ પ્રથમ અનંત ભગવાન માટે દેવોના સત્તત્ત્વ સ્વરૂપના વિરોધાભાસ જેવા સિમિત ભાગોની અનેકતા સાથે બદલાયેલા સ્વરૂપ અથવા ફેરફાર સાથે અનંત સિવાય બીજું કાઈ બનવાનું કેવી રીતે શક્ય બને? તદુપરાંત, માનસિક વિભાજન સાથે ભગવાનના પૂર્ણ અર્થામાંથી શરૂ કરવા અજ્ઞાનની આ ભ્રામક સ્થિતિ કયા કારણે સર્જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ તત્ત્વ કેવી રીતે વાસ્તવમાં ભ્રામક બન્યું? આ રીતે, જો ભગવાન અંતિમ કરતાં કંઈપણ ઓછો હોય તો ભગવાન અનિવાર્યપણે ભગવાન અંતિમ નથી.
તેવી જ રીતે, આ અસંબંદ્ધતાનો મેળાપ કેવી રીતે છેવટે સંસારની ચક્રીય પદ્ધતિ તરફ ઉથલાની આ શક્યતા સાથે કદી એકવાર ફરીથી જોડાઈ શકે છે? વળી વર્તમાન વસ્તી વિસ્ફોટ સાથે શું સાબિતી છે કે અસ્તિત્વની કામચલાઉ અને ભ્રામક સામગ્રીની આ રીતો મેળાપની પૂર્ણ સ્થિતિમાં પરિણમતા વિનાશની તરફ આગળ વધી રહ્યા છે? સર્વેશ્વરવાદના વિચારની અન્ય દ્વિધા એ છે કે ભગવાનનો છેવટનો અથવા સંપૂર્ણ અર્થ અનૈતિક છતાં માનવીય તરીકે વર્ણવવામાં આવે છે, ભગવાન તરીકે, નૈતિક જીવો તરીકે કામગીરી કરે છે. ફરીથી, અનૈતિકતાનું આ ઉચ્ચ સ્વરૂપ નૈતિકતાના નીચા સ્વરૂપમાં તબદીલ થવા સક્ષમ છે? છતાં હિન્દુઓ અન્યોની તરફ સદભાવનાપૂર્ણરીતે વર્તવા પ્રોત્સાહિત કરવામાં આવે છે કે જે તેમના અંતિમ અનૈતિક સ્થિતિને પહોંચવા નૈસર્ગિકરીતે વિપરિત હોવાનું લાગે છે.અનિવાર્યપણે તેમની ક્રિયાઓ, તેમની સર્વેશ્વરવાદી ફિલસૂફી નહી, વ્યવહારિકરીતે સૂચવે છે કે આવી પરોપકારવૃત્તિ ખાસ કરીને સંસ્કૃતિ, કેળવણી, સમાજના અત્યંત અસ્તિત્વને પ્રદાન કરતું હોવાથી તેના અનૈતિક ભાગની સરખામણીમાં ક્રમ નાના ને બદલે મૉટી હોય છે. આમ નિર્વાણ અથવા મોક્ષ સુધી પહોંચવામાં એક આધારશીલા તરીકે તેમની થિયરીને સમાવવા તેઓ રોજબરોજની જીંદગીને કેવી રીતે મૂલવે છે અને હાથ ધરે છે ?તે ખૂબ જ પરસ્પર વિરોધી છે. તદુપરાંત નૈતિક ભિન્નતા કેવી રીતે ભ્રામક અને વાસ્તવિકરીતે અર્થહીન બની શકે છે ?અને પછી તેમને અર્થપૂર્ણ અથવા નોંધપાત્ર બનાવતાં આ પ્રશંસાપાત્ર કાર્યો ગમે તે રીતે રહસ્યાત્મક રીતે પરિવર્તિત કરે છે જે અંતિમ સત્ય કરતાં જાદુ જેવું વધુ લાગે છે. વાસ્તવમાં, સર્વેશ્વરવાદી માન્યતા અનુસાર, ભગવાનની ટીકા કરવા માટે કોઈ વાસ્તવિક તફાવત અને અન્યથા વસ્તુ ન હોઈ એડોલ્ફ હિટલર અને મધર ટેરેસા ના કૃત્યો વચ્ચે તફાવત પાડવાની કોઈ જરૂર નથી. છતા કયા સર્વેશ્વરવાદી નૈતિકરીતે ઉલ્લંઘન થતી વખતે ધીમે ધીમે સ્થાયી થતા નૈતિક ઉપરાંત જીવે છે જે ખોટાથી ખરાનો વિચાર કરતી સાર્વત્રિક ન્યાય સિસ્ટમ નો વાસ્તવવાદ તરફ પુરાવો છે,? ભેટ આપતા મિત્ર અને તે ભેટ ચોરી કરનાર ચોર વચ્ચે મૂલ્યમાં કોઈ તફાવત નથી માત્ર અપ્રમાણિકતા અને એક જૂઠાણું છે. શુ તમે કાયદા વિનાની અરાજકતાની સ્થિતિમા રહેતા હોવાની નૈતિક સીમાઓ વગર સંચાલિત કરવામાં આવતા વિશ્વમાં અને સમાજની કલ્પના કરી શકો છો? સામાન્યરીતે સર્વેશ્વરવાદી સાહજિક રીતે સમજે છે કે તેઓ સામાજિક જોડાણ માટે નૈતિક ધોરણો રાખવા કંઈક વાસ્તવિક અને નોંધપાત્ર છે કે જે તેઓ કરી શકતા નથી અને જેમાથી મુક્ત થઈ શકાય નહી અથવા ટાળવુ ન જોઈએ અને જે પ્રતિશોધ ના કાર્મિક દળોમાં વિશ્વાસ તરીકે મૃત્યુ પછી અથવા કબરમા પણ અસ્તિત્વ ધરાવે છે, હિન્દૂ માન્યતાઓ અનુસાર ખરા અને ખોટા / સારા અને અનિષ્ટ ના સાર્વત્રિક સિદ્ધાંતોંના ભંગ તરીકે અનૈતિકતા ના પરિણામ સમજવામાં નોંધપાત્રરીતે સંબંધિત હોય છે. છેલ્લે આ બાબતે હું એવુ નથી કહેતો કે હિન્દુઓ અનૈતિક હોય છે, પરંતુ હું એ સ્થાપિત કરવા માંગુ છું કે તેઓ પાસે તે મુજબ કાર્ય કરવા ખરેખર મજબૂત આધાર નથી જો આવા વર્તન અનિવાર્યપણે અવાસ્તવિક અથવા ભ્રામક હોય અને તેમની માન્યતા સમાવતા જણાવતા હોય, તો આ માત્ર જરૂરી છે એટલે કે ખાસ દલીલ લે છે કે જે તેઓની જીવનશૈલીને ખોટી પાડે છે. છેવટે એમ કહેવુ કે ભગવાન અનૈતિક છે એ ભગવાનના ખ્યાલને મૂર્ખ સામાજીક માર્ગની સમકક્ષ બનાવે છે. અન્ય બાબત એ છે કે સર્વેશ્વરવાદી એ અને બિન એ સમાન છે અને સમાન વાસ્તવિકતા છે તેમ કહીને બિન વિરોધાભાસ કાયદા જેવા કારણ અને તર્કને નકારશે , છતા તેમની રોજબરોજની જીંદગી તેમની માન્યતા પદ્ધતિ સાથે અથવા તેમની સર્વેશ્વરવાદ ફીલોસોફી સાથે સુસંગત હોતી નથી કે વાસ્તવિકતા અને ભ્રમણાવચ્ચે ભેદના આધારે શુ સાચુ છે અને શુ ખોટુ છેના દ્વૈતવાદને આધાર આપે છે. વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી નથી કે જેને અસ્તિત્વ ધરાવવા કટાક્ષપૂર્ણ વ્યક્તિની જરૂર છે જેવા દાવાઓને ભારપૂર્વક રજૂ કરવા સર્વેશ્વરવાદીને પોતાનો દાવો રજૂ કરવા માટે આ પાયાવિહોણા સિદ્ધાંતના કેટલાક ઉદાહરણો છે.
ઉપરાંત, ખુલાસો કરે છે કે જે ગાણિતિક રચનાઓની અંદર જ રહે છે તેવી પરિકલ્પના અને પૌરાણિક માન્યતાને સમય/સ્થાન પરિમાણમાં વાસ્તવિક રીતે મર્યાદિત કરે છે. વધુમાં, તેમની મર્યાદિત પરિસ્થિતિમાં જાહેર કરે છે કે સ્વપરાજીત તેમજ, મર્યાદિત પ્રાણી તરીકે જાણકારી વિશે સર્વજ્ઞ અને સંપૂર્ણ કથન બનાવતાં ભગવાન અકળ છે
વધુમાં, જો સર્વેશ્વરવાદી પોતાની સૈદ્ધાન્તિક માન્યતાઓ સાથે સુસંગત હોય તો, તેમના પોતાના નિવેદનો તેમને સંશય નિપજાવવા જોઈએ જે મર્યાદિત અસ્તિત્વોમાંથી આવે છે અને જે દૈવી આત્માઓ તરીકે માણસની વિભાવનાને શોધવા તેમને પોતાને મૂર્ખ બનાવી શકે છે. તેથી, તેમના દૈનિક જીવનના કાર્યો મારફતે ખોટા ઠરવાના કારણે ખાસ કરીને આ માન્યતાઓને આધાર આપતાં પૃષ્ટી અથવા અસરકારક પ્રદર્શન ન હોવાથી, બિનકુદરતી અને અનિયમિત હોવાના કારણે, આ સમગ્ર ફીલોસોફીકલ પદ્ધતિ મૂળભૂત અને દેખીતી રીતે અંતઃપ્રજ્ઞાની વિરૂદ્ધ હોવાનો મને મજબૂતપણે સંશય છે, તેમના તત્વમાં ભ્રામકતા હોઈ શકે છે, માનવીય શિક્ષકો અને લખાણોના ભ્રામક મન પર આધાર રાખતા હોવાથી તેની મર્યાદાઓને આધિન વિચારોની તેમની પોતાની પદ્ધતિ પર પણ તેઓ વિશ્વાસ કરી શકતા નથી.
અંતે, ભૌતિક વિશ્વ અવાસ્તવિક છે તે સૂચવવા સર્વેશ્વરવાદી પાસે કયો પુરાવો છે ? કુદરતી વાસ્તવિકતા સામે તેમના મુદ્દાને સાબિત કરવા તેમની પાસે કઈ ચકાસણી પદ્ધતિ છે? આ ઉપરાંત કયો સર્વેશ્વરવાદી વાહનો તેમની કલ્પનાનો માત્ર તુક્કો છે તેમ માની ટ્રાફિકની બંને બાજુ જોયા વગર રોડ પસાર કરવાની હિંમત કરશે? પરિણામે, માધ્યમની વૈજ્ઞાનિક કથનો કરતાં ભૌતિક વાસ્તવિકતામાં માનવું વધુ બુદ્ધિગમ્ય છે જે હોલીવુડ ઉત્પાદનના સર્જનાત્મક ભ્રમ માત્ર છે. આ તમામ બાબતો ઉપરાંત, આપણે ફક્ત કાલ્પનિક દુનિયા જેમ એક સ્વપ્નમાં જીવી રહ્યા છીએ તે ખરેખર વાસ્તવિક નથી પરંતુ માત્ર તે અક્ક્લ વિનાની વાત હોવાનું લાગે છે. આમ ભ્રમ સંબંધિત આ સમગ્ર પ્રકારની અતાર્કિકતા તેના વિરોધાભાસને કરતાં સંભાવના અથવા તર્કસંગતતાની ઓછી માત્રા બતાવવામાં માત્ર બિનટકાઉ અને અસામાન્ય છે.
તેમની ફિલોસોફીનું અન્ય અવાસ્તવિક પાસું એ છે કે અંતરાત્મા જેવા વ્યક્તિત્વ અથવા પ્રતિભા અને ભ્રામક જેવી બુદ્ધિ, ભગવાનના સરળ સ્વરૂપ અને લાક્ષણિકતાની વિરૂદ્ધ, અને છતાં તેઓ બેશુદ્ધ ન હોય તે સિવાય વાસ્તવમાં શું વ્યક્તિ આ રીતે કાર્ય કરતો નથી? ડિઝાઇન અને ઉત્પત્તિની જટિલતા અંગે બ્રહ્માંડ સંબંધી અને હેતુવાદને લગતાં પુરાવાઓનાં પ્રકાશમાં ભગવાનની વધુ પડતી સાદગી બિન પ્રતિતિજનક હોવાનું લાગે છે જે વિશે મેં અગાઉના અન્ય લેખોમાં પણ લખ્યું છે.

નાસ્તિક અને અસેયવાદી
વધારામાં એવુ કહેવું કે ઇશ્વર પથ્થર અથવા લાકડી સાથે વધુ એકરૂપ છે તે મુળભુત રીતે બતાવે છે કે માનવજાતિ દૈવત્વ તરફ઼ના પ્રગતિનાં ઉત્ક્રાંતિ દરને હાંસલ કરવામાં ખરેખર પાછળ છે, એવુ લાગે છે કે પુનરજન્મમાં પાછળ જવુ એ પોતાની જાતને ઇશ્વરની હારમાં ગોઠવવા તરફ઼નુ એક પગલું છે. આ આખા ઇશ્વરીય ખ્યાલના સંદર્ભમાં એવુ પણ વિરોધી લાગે છે કે કેવીરીતે કેટલાળ્ક હિંદુઓ તેમના સમાજના બીજા સભ્યોને જાતિપ્રથા જે દલિતોને પેટા માનવો તરીકે ગણે છે તેનાથી અલગ પાડે છે. ઇશ્વરનાં બીજા પ્રતિનીધીનો અનાદર કરવો તે પણ પોતાની જાતનો જ ખરેખર અનાદર છે.
હિન્દુ સમાજમાં બીજી માન્યતા ‘બધા જ રસ્તાઓ ઇશ્વર તરફ઼ દોરી જાય છે’ તે બાબતે સહિષ્ણુ બનવાની છે જેના વિશે મેં મારા બીજા બ્લોગમં પહેલાથી જ લખ્યુ છે અને રાષ્ટ્રવાદી હિન્દુનો આક્રમક તત્વચિંતનો અને ધર્મો તરફ઼નો હિંસક પ્રતિસાદ બતાવે છે કે તેઓ ખરેખર આ બાબતને વાસ્તવિક રીતે માનતા કે સ્વીકારતા નથી કારણ કે તેને તેઓ તેમની સંસ્કૃતિની વિસંવાદિતા તરીકે જુએ છે જેના દ્વારા તેઓ બીજી માન્ય પ્રથાઓ પર ઝનુની આક્રમણ કરે છે.
‘બધા જ રસ્તાઓ ઇશ્વર તરફ઼ દોરી જાય છે.’ અંતમાં, આ સર્વેશ્વરવાદી વાસ્તવિકતા તરફ઼ની આખી પ્રથા જીવન તેના દુ:ખ, પીડા અને મૃત્યુની મુશ્કેલીઓ સાથે સમવવા અથવા વ્યવસ્થાપનની પછાત અથવા વિપરીત ઇજનેરીનુ ખરેખર માત્ર એક મૃગજળ છે; જે સમગ્ર જીવનને એક બંધારણિય માળખામાં ગૃહિત કરવાની સંસ્થાની સ્થાપ્નાનુ સ્મારક ઉભું કરવાનો પ્રયત્ન છે. જીવનને આવી વિવિધતાઓને સમાવવી કે જોડવી એ ગોળ કાણાંમાં ચોરસ ખીલીને બળપૂર્વક ખુંચાડવાનો પ્રયત્ન છે અને તોપણ તે મુજબ કામ નથી કરતું. તેથી આવા ઓર્થોપ્રેક્સી વિનાના રૂઢિવાદી દવાઓ કરવા એ વાસ્તવમાં અવાસ્તવિક, અસંપન્ન અને અપરંપરાવાદી છે. ઇસુ એ આ બાબતને દંભી તરીકે વર્ણવી છે; દંભી એટલે જે પોતે નથી તેવો ડોળ કરવાવાળા.
કદાચ આ આખો ભ્રમિત ખ્યાલ વિચાર જીવનની કરુણાંતિકા અને જીવનના તફ઼ાવતોને આશાસ્પદ સમાધાનની સમજ સાથે સામનો કરવાનો રસ્તો અથવા માર્ગ છે. છતાંપણ કંઇક માનવું કે ઇચ્છવું માત્ર તમે ગમે તેટલા નિષ્ઠાવાન હોવ તોપણ, આ બાબત માટે, વાસ્તવિક આવાસ્તવિક બનાવતું નથી. સાદર, એવું વિચારવુ કે હિન્દુ સમાજ વિશાળપણે તેમના ધાર્મિક વિચારોનાં આધારે બોધમાં વધુ અદ્યતન છે તે વિરોધી અને સમાજની ખોટી દુર્બળતા પર આધારિત છે; જેમ વિશ્વનાં ઘણાં રક્તપિત્તયા અને આંધળાઓ ધરાવે છે જે બતાવે છે આવી માન્યતાઓ અને પ્રક્રિયાઓ વધુ સંસ્કારી માર્ગ કે સમાજ તરફ઼ દોરી જતા નથી.
અંતે, મને એક એક બિબ્લિકલ વૈશ્વિક વલણ સુચવવું ગમશે. ઐતિહાસિક રીતે અને તત્વચિંતન રીતે પણ તપાસાયું છે; અને જે તર્કસંગત, પ્રસ્તૃત અને સુસંગત વ્યવસ્થા તરીકે વિશ્વસનિય મનાયુ છે અને જે અને જે જીવનને વ્યાખ્યાયિત કરવામાં વધુ ચોક્ક્સપણે વાસ્તવિક છે.
બાઇબલ એક શાશ્વત, ગુણાતીત સર્વજ્ઞ અને સર્વશકિતમાન ભગવાને બનાવેલ તમામ વાસ્તવિકતાઓ, શારીરિક અને આધ્યાત્મિક બંને તેના બનાવેલ ક્રમના શિખર તરીકે માનવજાત સાથે જાહેર કરતી વાસ્તવિકતા ખૂબ કારીગરીપૂર્ણ સમજૂતી આપે છે. માનવજાત ઈશ્વર નહી, છતાં ઈશ્વરની છબીમાં સભાનતાપૂર્વક નૈતિક અને બૌદ્ધિક તરીકે તેના ગુણોને ફાળવતાં બનાવવામાં આવેલ છે જે એક મુક્ત નૈતિક પ્રતિનિધિ તરીકે સંકલ્પશક્તિ ધરાવે છે અને આ મહાનતા હોવા છતાં જૂથ બનાવી તેના સર્જનહારની પવિત્રતા સામે વિરોધાભાસ રીતે બળવો પોકારવાનું અથવા માનવજાત એક પાપી સ્વભાવ પ્રાપ્ત કરીને તરીકે દેવો અને માણસો વચ્ચે ભાગલાં પાડવાનું પસંદ કર્યું. આ બધા માં સારા સમાચાર એ છે કે, ભગવાન સાર્વભૌમ સ્વામી તરીકે, એક વ્યક્તિગત અને દયાળુ તરીકે, ઈસુને દુનિયામાં પેદા કર્યા, જેમણે ભગવાન તરીકે, મુક્તિ કરાવવા બલિદાનના પ્રકાર તરીકે તેમની શારીરિક જીવનને અર્પણ કરીને આજ્ઞાપાલનનો સમાધાનકારી અને વળતરક્ષમ પ્રયત્ન મારફતે ભગવાનની તરફ માણસાઈને પરત લાવવામાં મનુષ્યને છોડાવવા અને બચાવવા બલિદાનો આપ્યા અને તેમની સંપૂર્ણ જાત હોમી માનવ યાતના વેઠી, ખાસ કરીને ફ્રોસ. કાયમી કૃત્યુના અંતિમ પરિણામથી બચાવવામાં માનવતાને ક્ષમા આપતાં આપણને ભગવાન સાથે એકસૂત્રી બનાવવા જેઓ તેનામાં વિશ્વાસ રાખે છે તેમના માટે મુક્તિ સુરક્ષિત કરતા વળતરના સાધનો તરીકે આ વ્યવહાર કરવામાં આ કાયદેસર રીતે ફોરેન્સિક અને અવેજી વ્યવહાર ભગવાનના ન્યાયને સંતોષે છે જે અન્યથા કાયમી પીડામાં પરિણમી હોત જે આ કૃપાળુ અને તત્કાલિન દયાળુને દેન ઈરાદાપૂર્વક નકારે છે. સૌથી અંતિમ અર્થમાં ભગવાન પાસેથી એક વખત વિયુક્ત થયેલાઓનો શ્રાપ દૂર કરીને પીડા અને દુઃખ ના પ્રતિષ્ઠા અને પરિણામ નાબૂદ કરી છે. અંતે, શબ્દો, પરિસ્થિતિઓ અને વિચારો તરીકે આ બધું એક રહસ્ય તરીકે લાગી શકે છે. પરંતુ માનવ ધર્મના સ્વ પ્રયાસો અને તેની પ્રશંસાપાત્ર કાર્યો પાછળની મુશ્કેલીઓ, જેઓ માત્ર તેમનું નામ પોકારશે, તેઓ સંબંધિક રીતે ભવ્ય અને સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરતાં આ જીવનમાં અને આવનારા જીવનમાં સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરશે.

John 8:36

36 તેથી જો પુત્ર તમને એકલા છોડે છે, તમે ખરેખર મુક્ત થશો.

Mt 11:28-30
28 મારી પાસે આવો, તેઓ સર્વે જેઓ શ્રમ કરે છે અને ભાર હેઠળ લદાયેલા છે, હું તેમને આરામ આપીશ. 29  મારા બંધનો તમે જાળવો અને મારી પાસેથી તમે શીખો, કારણ કે મારૂં હ્રદય નમ્ર અને હળવું છે અને તમે તમારી આત્માઓની રાહત પામશો. 30 મારા બંધનો સરળ છે, અને મારો બોજ હળવો છે”

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

The Illusion of Pantheism

 

 

Holman QuickSource Guide to Christian Apologetics, copyright 2006 by Doug Powell, ”Reprinted and used by permission.”

ધાર્મિક સફ઼ાઇ અને શુદ્ધિકરણ:

Monday, February 16th, 2015

જ્યારે તમે દુનિયાના મોટાભાગના ધર્મો પર નજર કરશો તો તેઓ કોઇને કોઇ ધાર્મિક ક્રિયાઓથી સંકળાયેલા હોય છે જીવી કે જન્મ અને મૃત્યુ સાથે સાથે તેઓના દૈનિક જીવનમાં બનતી પ્રવૃતિઓના અનુભવો જેવા કે માસિક સ્ત્રાવ, આમ વાયુ, ઉંઘ, જાતિય સંપર્ક,મૂર્છા, રક્ત સ્ત્રાવ, વીર્ય ,ઉલ્ટી,અને રોગો વગેરે.
આમાની કેટલીક ધાર્મિક વિધીઓમાં દોષમુક્તિનો સમાવેશ થાય છે કે જેને બહાઇ ફ઼ેઇથમાં અમલમાં મૂકાય છે. જયારે બીજાઓ પોતાના શરીરને સંપૂર્ણરીતે પાણીમાં ડૂબાડીને શુદ્ધ કરતા.
યહુદીઓ માટે આ ધાર્મિક ક્રિયાઓમાં હાથ ધોવાની અને મિક્વાહ જેવી પ્રવૃતિઓનો સમાવેશ થતો જ્યારે મુસ્લિમો ગુસ્લ અને વુજુ કરતા. હિન્દુઓ પવિત્ર નદી ગંગામાં સ્નાન કરતા અને આચમન તેમજ પુન્ય:ચમનનો અભ્યાસ કરતા. શિન્ટો મિસોગિનુ આચરણ કરતા અને મૂળ અમેરિકી ભારતીયો તેઓના “સ્વીટ લોજ” ને અનુસરતા છે.
જો કે, આ બધા જ ધર્મોમાં ઘણાં બધા તફ઼ાવતોની ગોઠવણી છે અને તેમાં સમાન્તા અથવા પરિપક્વતા પણ સામેલ છે. પાણીનું કોઇ સ્વરૂપ કે જે તેમના માટે ખરી સમજ ધરાવે છે અને જેનાથી વ્યક્તિ તેની સ્વચ્છતાને જન્મજાત જાગૃતતા સાથે પારખે છે કે તેઓ કોઇ મહત્વની રીતે ભ્રષ્ટ છે અને તેથી તેઓ સ્વચ્છતાની જરૂરિયાતમાં છે, જે આ ક્રિયા દ્વારા પ્રતિત થાય છે. જેમાં શુદ્ધિકરણના પ્રતિનીધી તરીકે સાર્વત્રિક દ્રવકનો ઉપયોગ થાય છે .
કેટલીક ધાર્મિક અભિવ્યક્તિઓમાં જોવા મળતી આ સ્વ જાગૃકતા ગૂણાતીલ વાસ્તવિકતાની બુદ્ધિશાળી સમજ તરફ઼નુ વર્તનને લગતુ વલણ બને છે જેમાં જૂની કહેવત મુજબ સ્વચ્છતા એ પવિત્રતાને સમાન છે તેવો પદ્ધતિ મુક્ત અભિગમ છે. જો કે આ ભૌતિકતા અથવા ભૌતિકવાદમાં અરસ પરસ સંબંધ છે. જેમ કે કોઇને સાફ઼ કરવા સાનુકૂળ બનાવવા કહેવાતા દિવ્ય તત્વ નિષ્ફ઼ળ સાબીત થાય છે. જેમાં એક જ પ્રક્રિયાને સતત વારંવાર ધોવાના એક સંપૂર્ણ ચક્રની જેમ ફ઼રી ફ઼રી કર્યે રાખવુ તે તાર્કિકરીતે ટકાઉ સ્વચ્છતાની પૂરતી સમજ અથવા અસરનો અભાવ બતાવે છે. પવિત્રતા અથવા શુદ્ધિકરણની જરૂરિયાત તરફ઼ની આ પ્રતિક્રિયાઓ ગુણવત્તાનો અનામત જથ્થો બનાવવામાં નિષ્ફ઼ળ પૂરવાર નિષ્ફ઼ળ થાય છે કારણ કે સંક્ષિપ્ત સમયને કારણે તેઓ નકારી કાઢવામાં આવે છે અને તેથી ઓછા ટકે છે. જેઓ તેઓ પોતાની જાતને નિરંતર સાફ઼ કર્યે રાકે છે કારણ કે તેઓને માણ્સ હોવાને કારણે વારંવારની અનૈતિકતા અને અપૂર્ણતાને આધિન બનાવાયા છે, આમ એવુ લાગે છે કે સંપૂર્ણરીતે શુદ્ધ થવાનુ આ પુનરાવર્તન તેની અંતિમ સમજના સર્વથા દૂર કરી શકાય નહી. કારણ કે તેઓના અશુદ્ધ હોવાના કેટલાક પાસાઓને છોડવા અને તેમની સ્વ ઓળખને ન પહોંચી શકાય તેવા ભાગ પર પહોંચવા માટે સક્ષમ તેવા કોઇ બીજાની જરૂરિયાત કે જે તેઓના માનવીય હૃદયની અપવિત્રતાને દૂર કરી શકે.
કોઇપણ રીતે સ્વચ્છતાના કેટલાક ખરા વ્યવહારિક ફ઼ાયદાઓ છે જ્યારે ન્હાવાવી અને ધોવાની વાત આવે છે પણ ઉપર છલ્લી ચામડીની ઉંડી સારવારની આ રોજિંદા શિષ્ટાચારની વ્યક્તિના આંતરિક અને બાહ્ય પાસાઓની વચ્ચે સીધું જોડાણ બનાવવું જે સાચું અને બાહ્ય રીતે ચતુરાઈનું સ્વરૂપ દેખાય છે. છતાંપણ, સપાટીની પેલી તરફ પ્રવેશવા અક્ષમ છે, કારણ કે તે વ્યક્તિના આધ્યાત્મિક પાસાઓમાં ભૌતિક ક્ષેત્રના મામૂલી પાસાઓને જોડે છે, અને તે પણ પાછું અમર આત્માને આધ્યાત્મિકતામાં પણ ફાળો આપે છે.
રાબી પેશુઆ તેના સાથી યહુદીઓને આ બાબતે આ પ્રકરે સંબોધન આપે છે.
મેથ્યુ : ૧૫:૧-૨, ૧૧, ૧૯-૨૦
૧૫: પછી જેરુસલેમથી ફરોશીઓ અને લહિયાઓ ઈસુ પાસે આવ્ય અને કહ્યું, ૨ “ શા માટે તમારા શિષ્યો મોટેરાઓની પરંપરાને તોડે છે? કારણકે તેઓ જ્યારે પણ જમે ત્યારે તેઓના હાથ ધોતા નથી. ૧૧ જે કંઈ પણ મોઠામાંથી બહાર આવે છે તે વ્યક્તિને મલિન કરે છે. ૧૭ શું તમે નથી જોતા કે જે કંઈ પણ મોઢામાં જાય છે તે પેટ સુધી પહોંચે છે અને બહાર નીકળી જાય છે? ૧૮. જે કંઈ પણ મોંઢામાંથી બહાર આવે છે તે હ્રદય માંથી આગળ વધે છે અને તે જ વ્યક્તિને મલિન બનાવે છે: ૧૯. કારણ કે હ્રદયમાંથી ખરાબ વિચારો, હત્યા, વ્યાભિચાર, જાતિય અનૈતિકતા, ચોરી, ખોટી સાક્ષી અને નિંદા બહાર આવે છે. ૨૦. આ બધું છે કે જે વ્યક્તિને મલિન બનાવે છે. પણ ધોયા વગરના હાથથી ખાવું કોઈને પણ મલિન કરતું નથી.
માનવીય ભ્રષ્ટતા સિવાયના ઘણા બધા પાસાઓ છે કે જે નૈતિક નિષ્ફળતા પાછળની શરમ અને અપરાધ ભાવની અશુદ્ધિને દૂર કરવાની પૂરતી સમજ અને ભાનની ઊંડી અનુભૂતિ સાથે વ્યવહાર કરી શકે.આ શેક્સપીયરના નાટકની યાદ અપાવે છે કે જેના લેડી મેકબેથ કિંગ ડ્ંકનના મૃત્યુમાં તેની ભૂમિકાને સંબંધિત થઈને તેના હાથ પરના રંગાયેલા લોહીને દૂર કરવાની આવશ્યકતાથી બૂમો પાડે છે “ આઉટ, ડેમ્સ સ્પોટ” ( કેટલીક રીતે આ પ્રકારના કર્મકાંડો કરવા એક પરોક્ષ રીતે બને છે કે જે તેઓની ક્રીયાઓની અનૈતિક સ્થિતીને ખુલ્લી રીતે કબૂલ કરવાનો માર્ગ બને છે અને તેથી ધોવું એક પ્રકારની પ્રતિક્રીયા બને છે જે તેઓની માનવીય સક્ષમતા અને તેઓની નૈતિક નિષ્ફળતા સાથે પૂરતી રીતે વ્યવહાર કરવાના કાર્યને કોઈક રહસ્યાત્મક સ્વપ્રયત્નો મુજબ કરાય છે જેના આ શુદ્ધ થવાની અનિવાર્ય જુંબેશ સામેલ છે. વળી, હું માનું છું કે આ અસરકારકતાનું નિદર્શન કરવામાં નિષ્ફળ જાય છે. પછી ભલે તેઓની જાગૃકતા, ઈચ્છા, ધર્મ નિષ્ઠા અને ઉત્સાહ આ વિધિઓને કરવા માટેનું પૂરતું માધ્યમ હોઈ જેમાં આ બાબતોનું સમાધાન આપવા સમર્થન માનવીય પરિબળોની મર્યાદા અને આશ્રિત ક્ષમતાઓ દ્રારા થતું હોઈ જે ફાંટો પાડવા માટેનું એક પ્રકારનું પશ્ચાતાપ છે જેમાં આ જુદી જુદી પદ્ધતિઓ દ્રારા શાંત પડવું, કૃપા મેળવવી અને સ્વિકૃતિ વગેરેનો સમાવેશ થાય છે અને જો આ બધું જ કોઈક રીતે સત્ય બને તો ક્યારે તેઓની અસ્વસ્થતાની સ્થિતી અથવા દરજ્જો વિમૂક્ત થશે અને કેટલી માત્રાનું ઘસવું જે હ્રદય પર કદી જ જાય તેવા નિશાનોના અને જીવાત્માને તેના ભૂતકાળ અને ભવિષ્યની ક્રિયાઓના મૃત્યુથી રંગી દીધી છે.
છેવટે, સમગ્ર માનવ જાતિની અંદર વારસાગત સાચી સમજ છે કે આપણે પવિત્ર ઈશ્વરના પ્રમાણનું ઉલંઘન કર્યું છે જે એવા બધા નોંધપાત્ર સંઘર્ષનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જનારાઓને ભવિષ્યના ચુકાદાની તોળાઈ રહેલી સમજનું સૂચન કરે છે.
રોમન -૨ : ૧૪-૧૬
૧૪, એવા નાગરિકો માટે જેમની પાસે કાયદાઓ નથી તેઓ કાયદાઓ મટે જે કંઈ પણ જરૂરી છે તે પ્રકૃતિ દ્રારા કરે, તે પોતે કાયદો છે, પછી ભલે તેમની પાસે કાયદો ન હોય, ૧૫, તેઓ બતાવે છે કે કાયદાનું કાર્ય તેમના હ્રદય પર લખાયેલું છે, જ્યારે તેમનો અંતરાત્મા તેમનો સાક્ષી છે અને તેઓના અસ્ંગત વિચારો તેઓને આરોપિત અથવા ક્ષમાપાત્ર બનાવે છે. ૧૬. તે દિવસે મારા ઉપદેશ મુજબ ઈસુ ખ્રિસ્ત દ્રારા મનુષ્યોના રહસ્યોને ઈશ્વર ચુકાદો આપશે.
માનવ જાતિએ માનસિક, ધાર્મિક, સિદ્ધાંતોના સંવાદો રચવાના આ તણાવ સાથે વ્યવહાર કરવા સંઘર્ષ કર્યો છે. જેમ સ્પષ્ટીકરણ સુધીની આ મુસાફરીમાં શોધખોળ કરવા માટેના ઉકેલો શોધવાના મૃગજળની જેમ તેઓએ સંઘર્ષ કર્યો છેમ જ્યારે છેતરાયેલ વિરોધી ઇશ્વરવાદી મનોરૂગીઓની દુશ્મનાવટ ખોજ માટે સાહસ કરવા તેઓના વ્યક્તિગત રહેઠાણોને છોડવાની જરૂરિયાતને સ્પષ્ટતાથી નકારે છે. જે તેઓની માન્યતા મુજબ ક્યાંય પણ લઈ જતુ નથી કારણ કે, ધર્મ એક રાજમાર્ગ બની જાય છે જેના દ્વારા નબળી ઇચ્છાવાળા લોકો આ ઢોંગી જમીન તરફ઼ના રસ્તાને શોધવામાં ફ઼્રોઇડની તરંગીન માનસિકતાના ઉનમાદથી મૃત્યુ પામે છે. તેથી, રસપ્રદરીતે મનુષ્ય જાતિએ રચયિતા તરફ઼થી થતી આ સભાન અરજીને રોકવા અથવા તેનો સામનો કરવાની રીતો ક્યાંકથી ને ક્યાંકથી શોધી છે.
આવી મુશ્કેલીઓના પ્રત્યુત્તરમાં હું તેનો ઉકેલ વ્યક્તિના અને ઇસુના કાર્યોના માધ્યમથી સૂચવવા ચાહીશ કે જેણે અન્ય ધાર્મિક અભિવ્યક્તિ મુજબ ઇશ્વર સુધી પહોંચવુ, શોધવુ, કે નિવેદન કરવાનો પ્રયત્ન કરતી માનવજાત જેવુ નથી પણ તે માણસ જાતિને મેળવવા માંગતા ઇશ્વર વિશેનુ છે. માણ્સજાતિના વિશ્વાસુ પ્રતિભાવને બદલાથી જોડાયેલા છે. આમ, તે શક્તિ અથવા નબળાઇઓ કે જે માનવજાતિની વ્યક્તિગત ક્ષમતાઓ છે તેના મુજબ નથી પણ સ્વચ્છતા અને શુદ્ધતા એક વિના મુલ્ય ભેટની જેમ કૃપા તરીકે પૂજન અથવા અધ્યેતા વૃતિના બદલામાં મળી છેજેને આપણે નહી પણ ઇશ્વરે શક્ય બનાવી છે.
ટાઇટસ ૩: ૫
૫ તેમણે આપણને બચાવ્યા; એટલા માટે નહિ કે અમે ઇમાનદારીપૂર્વક કાર્ય કર્યા
પણ તેની પોતાની દયા ભાવનાના કારણે જે નવ જીવનનુ ધોવાણ અને પવિત્ર આત્માના નવિનીકરણ દ્વારા થયુ.
રોમનો ૬:૨૩
૨૩- પાપનુ વેતન મૃત્યુ છે પણ ઇશ્વરની વિના મૂલ્ય ભેટ અમારા ઇશ્વર/સ્વામી ઇસુ ખ્રિસ્તના સનાતન જીવન છે.
ઈફ઼ેશિયનો ૨:૮ – ૯
૮ દૈવિકૃપાથી તમે વિશ્વાસ દ્વારા બચી ગયા છો અને આ માત્ર તમારુ કાર્ય નથી પરંતુ ઇશ્વરની ભેટ છે. ૯ કાર્યનુ પરિણામ નથી જેથી કરીને કોઇપણ બળાઇ ન હાંકી શકે.
૧ જોહન ૧:૭
પણ જો આપણે પ્રકાશમાં ચાલીએ કારણ કે તે પણ પ્રકાશમાં છે તો આપણે એકબીજા સાથેની અધ્યેતા વૃતિના છીએ અને ઇસુનુ લોહી તેમનો પૂત્ર આપણને બધા જ પાપમાંથી મુક્ત કરે છે.
૧ જહોન ૧:૯
૯ જો આપણે આપણા પાપોને કબુલ કરી લઈએ તો તે આપણા પાપને માફ઼ કરવા માટે વિશ્વાસુ છે. આપણને બધા જ અન્યાયોથી શુદ્ધ કરે છે.
ખ્રિસ્તી ધર્મ માનવામાં કદાચ તમને વાંધો હોય જે અન્ય ધર્મ કરતા સફ઼ાઇ અને શુદ્ધીકરણ, પવિત્રતા વગેરે બાબતોમાં જેમ કે વોટર બાપ્ટિઝ માં અલગ પ્રકારનો છે અને પહેલા ભાગમાં હું તમારી સાથે સહમત થયેલો હતો કારણ કે તે સામાન્ય સ્નાન કરતા વધુ કઈ જ નથી, જેમ ચર્ચને ઓળખવાની ગતીમાં જવુ પરંતુ તેઓ ખોટી માન્યતા ધરાવતા વ્યક્તિઓના અશુદ્ધ સારત્વમાં છે. ખરો બાપ્ટિશ્મા વિશ્વાસના કેન્દ્રીય ડેરા તરીકે પ્રાથમિક રીતે ઇસુના સંપૂર્ણ અને કિંમતી રક્ત જીવનના અસરકારક અને શુદ્ધિકરણની શક્તિ ધરાવતા આગળ પડતા ચિહ્નો અને સંકેતો છે કે જે વળતરક્ષમ રીતે બધા જ શ્રદ્ધાળુઓને ન્યાયિકપણે પ્રમાણિકતાથી જ જાહેર કરીને શુદ્ધિકરણ કરે છે જે સાથે પવિત્ર આત્માનુ રૂપાંતર વ્યક્તિગત બદલાવના પ્રતિનિધી તરીકે કે જે નવજીવનની સંપૂર્ણ પ્રક્રિયામાંથી આંતરિક રૂપાંતર પ્રાપ્ત કરે છે. આ રીતે પાણીનો બાપ્તિસ્મા એક પ્રકારની વાસ્તવિકતાની સાક્ષી અથવા જૂબાની છે કે જે હાઇડ્રોજન અને ઓક્સિજનના તત્વોના સમાન પ્રવાહીથી નથી પ્રાપ્ત થતુ પરંતુ તે ઇસુના કરેલા કાર્યને બચાવી અને ડાઇનેમો તરિકેનો પવિત્ર આત્માઓના જીવંત પાણીમાથી પ્રાપ્ત થઈ શકે જે વ્યક્તિને રહેવા માટેના બદલાયેલા હૃદય અને જીવનના પૂરાવા તરીકે છે. તે ઇશ્વર પોતે જ છે જે મુક્તની સુંદર ભેટ અર્પણ કરે છે, અને પવિત્ર આત્માઓ કે જે માનવીય બાપ્તિસ્મકના ગંભિરતાપૂર્વકના પ્રયત્નોથી અસ્તિત્વ ધરાવતી નથી, તેથી પાણીનો બાપ્તિસ્મ શક્તિની આ સ્વર્ગીય વાસ્તવિકતાની વ્યક્તિને નવુ જીવન બક્ષતા ગર્ભ જેવા વહેવારમાં રૂપાંતરણની જાંખી કરાવે છે, માત્ર મનુષ્યના ધાર્મિક ગતિવિધીઓના જન્મ તરીકે જ નહી પરંતુ ખુદ ઇશ્વરની જ દીક્ષા તરીકે અવતાર પામતા અથવાતો ઇસુ અને પવિત્ર આત્માઓ
તરીકે જન્મ પામતા હોય છે. આ રીતે ફ઼રી જન્મ પામવો એ હિન્દુ ધર્મ અથવા બૌદ્ધ ધર્મના ‘પુનર્જન્મ’ ના ખ્યાલથી વ્યગ્ર નથી થતુ, કારણ કે તે ઇસુના કરેલા કાર્યોનુ પરિણામ છે જે પવિત્ર આત્માઓ તેની પહેલ જે જવાબદારીપૂર્વકના મુક્તિ પરના વિશ્વાસ અથવા વફ઼ાદારીના કાર્યોથી અનુસરાય છે તેને આધિન રહીને પ્રસંગો અનુસાર તે બક્ષે છે.
હિબ્રુઇક પયગંબર ઈઝેકિલ ૩૬: ૨૫ -૨૭ ના મતાનુસાર, ગ્રંથ અને ધૂપને લગતી આવી વાસ્તવિકતાઓ ભવિષ્યના વળતર પર આધારિત છે.
૨૫. હું તમારી ઉપર શુદ્ધ પાણી છાંટીશ અને તમે બધા તમામ અશુદ્ધિઓમાંથી શુદ્ધ થશો અને હું આપના તમામ આશધ્ય દેવથી શુદ્ધ કરીશ. ૨૬. અને હું તમને નવુ હૃદય બક્ષીશ અને તમારી અંદર નવી આત્મા અર્પિશ અને તમારા માંસની અંદર રહેલા પથ્થરના હૃદયને દૂર કરીશ અને તમોને માસનુ હૃદય આપીશ. ૨૭. અને હું મારી આત્મા તેમાં મુકીશ, અને મારી પ્રતિમાઓ સુધી ચાલવા પ્રયોજિશ, અને મારા નિયમોનુ પાલન કરવા સાવધ રહેજો.
રાબી પશુઓએ ટર્બેનેકલ્સની ધાર્મિક ઉજવણીમાં અથવા સુકોટમાં આ મુજબ કહ્યુ,
જહોન ૭:૩૭ – ૩૯
૩૭ ઉજવણીના આખરી દિવસે, મહાન દિવસે ઇસુ ઉભા થયા અને બૂમ પાડી “જો કોઇ તરસ્યુ છે તો તેને મારી પાસે આવવા દો અને પીવા દો. ૩૮ જે કોઇ મારામાં માને છે, ગ્રંથલેખનની માફ઼ક તેને કહ્યુ, “તેના હૃદયમાંથી જીવંત પાણીની નદીઓ વહેતી જાઓ.” ૩૯ હવે તેમણે આત્માઓ વિશે એમ કહ્યુ, કે જેને પેલા કે જે તેનામાં માનતા તેઓ પ્રાપ્ત થાઓ, છતાં હજુ સુધી આત્મા અપાઇ ન હતી, કારણ કે ઇસુ હજુ સુધી ગૌરવ પામેલા નથી.
પૌરાણિક યહુદીઓને ઇશ્વર તરફ઼ની તેમની ધાર્મિક ફ઼રજોમાં ક્ષણિક સંતોષ મળતો પણ હિબ્રુ ૧૦ માં નોધાયા મુજબ આ બધા માત્ર પ્રતિકો હતા વાસ્તવિકતા નહી. જેમ આપણી સ્વચ્છતા માટે ઇસુ દ્વારા અર્પિત અને ‘લેમ્બ ઓફ઼ ગોડ’ ની જેમ શાશ્વત બલિદાનનુ અર્પણ જે સમગ્ર વિશ્વના પાપને લઈ જાય છે એવુ કહેવુ કે યહુદીઓને હવે બલિદાનની જરૂર નથી જેમ પ્રાથનાની નિત્ય ક્રિયાઓ, ઉપવાસ અને સારા કર્મો જ સંતોષ પૂર્વક જીવવા માટે પૂરતા છે તે inscripturated(ઇન્સ્ક્રીપ્ચ્યુરેટેડ) શબ્દોની વિરોધમાં બળવો અને ઉલ્લંઘન કરવાની પ્રક્રિયા છે જે તોરાહની લેવિટિક્સ ૧૭:૧૧ ને લગતી બાબતની અસ્વીકૃતિ છે.
૧૧ માંસ માટેનુ જીવન લોહીની અંદર છે અને મે તે તમને તમારા આત્માઓના પ્રમાર્જનના યજ્ઞકુંડ પર બક્ષેલુ છે, તેના માટે લોહી એ જીવનનુ પ્રમાર્જન બનાવે છે.
તમે કેટલા મિત્ઝવોટનું પાલન કરો તેનાથી કઈ ફ઼રક નહી પડે, તમે કેટલુ પૂરતુ કર્યુ કે તમારા પાપોનુ પ્રાયશ્ચિત થઈ ગયેલુ છે, તમે યુક્ત કરેલા તમારા ઇશ્વરની દયા માટે અને ઇસાઇના મસિહા માટે કરેલ કામચલાઉ બલિદાન સિવાયના કરેલા કર્મોની ખાતરી શુ છે?
તેવી જ રીતે મારા મુસ્લિમ મિત્રો માટે ઇસુના મૃત્યુને કોઇ ભવિષ્યને લગતા કાર્યની નિષ્ફ઼ળતાની ઝલક તરીકે નકારવાથી તેઓ સંપૂર્ણપણે ચૂકી જાય છે કે , આ ઇશ્વરની તેજસ્વી યોજના હતી જેમા તેને મસિહાના માધ્યમથી કોઇ અબ્ર્હામક પ્રકારનુ અવેજીરૂપ પ્રમાર્જન પુરુ પાડયુ જેની ક્ષણિક અવકૃપા અને શરમે ક્રોસને સ્થિર કરવાના આનંદી હેતુ અને પર્વ તરીકે સેવા આપી જેમા ઘણાને ભવ્યતા તરફ઼ તેણે દોર્યા, હીબ્રુ ૨:૯-૧૮; ૧૨: ૨

Crucifixion of Jesus Christ and Islam


અંતે ઇસુ તેમને જીવંત પાણી આપી શકે છે કે જે તમારા આત્માને સંપૂર્ણ રીતે સંતોષ આપી શકે છે. જો કે સ્વર્ગીય પિતા તમને આ પાણી સુધી લઈ જઈ શકે છે. પરંતુ તે તમને આ પાણી પીવડાવી શકતા નથી. તેથી અંતે હું મારા મિત્રોને પ્રેરિત કરું છું કે સમરીતન સ્ત્રીઓની જેમ તમે પણ આ જીવંત પાણીની શોધ કરો જે તમારી આધ્યાત્મિક તરસને છીપાવવા માટે ખોટા ધર્મો, સંપ્રદાયો અને તત્વચિંતનો કરતા વધુ મહત્વની જે તમને ફ઼રી ફ઼રીને તરસ્યા થવા માટે ઉચ્ચ અને શુષ્ક બનાવી મુકશે
જહોન ૪ :૧૦, ૧૩-૧૪
૧૦ જીસસે તેણીને જવાબ આપ્યો, જો તુ ઇશ્વરની ભેટ વિશે જાણે છે અને કોણ છે જે તને કહી રહ્યુ છે, મને પાણી આપો’ તે તેને પુછ્યું હોત અને તેણે તને જીવંત પાણી આપ્યુ હોત”-૧૩, ઇસુએ તેણીને કહ્યુ, “ દરેક કે જે આ(સારૂ)પાણી પીશે તે ફ઼રીથી તરસ્યો બનશે, ૧૪ પણ જે કોઇ પણ હુ આપુ છુ તે પાણી પીશે તે ક્યારેય તરસ્યો બનશે નહી.જે પાણી હું તેને આપીશ તે તેની અંદર પાણીનુ ઝરણુ બનશે કે જે શાશ્વત જીવન સુધી સાથે સાથે રહેશે.
અને ઇસુ તમને આમંત્રિત કરે છે.
૧૧:૨૮-૩૦
૨૮ આવો મારી પાસે આવો, જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધા જ મારી પાસે આવો અને હું તમને શાંતિ આપીશ. ૨૯ તમારા ઉપર મારું પ્રભુત્વ લઈ લો અને મારામાંથી શીખો કેમ કે , મારું હૃદય સૌમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે. ૩૦ મારૂ પ્રભુત્વ સહેલુ છે અને મારુ કષ્ટ પણ હળવુ છે.

 

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

Ritual cleansing and purification

હિન્દુ ધર્મમાં ચમત્કાર

Monday, February 16th, 2015

શરૂઆત કરવામાં હું એવુ માનુ છું કે ઘણા હિન્દુઓ એવા છે કે જેઓ પોતાની માન્યતા બાબતે ગંભીર હોય છે. પરંતુ સન્માનપૂર્વક કહીશ કે ,જ્યારે તેમના ધાર્મિક દાવાઓમાં નિર્પેક્ષ સત્ય આવે છે ત્યારે તેઓ અંત:કરણપૂર્વક ખોટા છે. આનુ એક ઉદાહરણ ૧૯૯૫ ની શરૂઆતમાં બન્યુ જેમાં દૂધ પીવાનો બનાવ હતો. આ બનાવમાં એક અનુયાયીને એક સપનુ આવ્યુ જેમાં તેઓએ તેમના ભગવાન ગણેશને દૂધ ધરાવવાનુ હતુ કે જે પ્રતિમા પીશે તેવુ માનવામાં આવતુ હતુ અને આ બનાવ દૂધ દૂધ ધરાવવાના જૂવાળ તરફ઼ લઈ ગયો. ભારત અને વિશ્વમાં ચારે બાજુ જુદા જુદા મંદિરોમાં દેવતાઓના સ્થાનોની વચ્ચે સરખા ચમત્કારી પરિણામો સાથે તે ફ઼ેલાયુ.
આ બધા જ પષિક પુરાવાઓ હોવા છતાંપણ એવુ સાબિત થયુ કે આ બનાવ ચમત્કારો નથી પણ ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે જે આ ઘટનાને રક્ત વાહીનીના કાર્યની પ્રક્રિયાના કુદરતી બનાવથી સમજાવે છે જે એવુ બતાવે છે કે પ્રતિમા દૂધ પી રહી છે જ્યારે તે નથી પીતી.
આ બનાવને લગતો એક ટેલિવીઝન કાર્યક્રમ જોવાનુ યાદ છે જેમાં જૂદા જૂદા ધર્મોમાં આવા અલૌકિક દાવાઓને ખુલ્લા પાડવામાં આવ્યા હતા અને તેની સાબિતી થઈ જ્યારે ભારતીયોના એક સમૂહે જોયુ કે મીકી માઉસના પૂતળાને દૂધ આપવામાં આવ્યુ અને તેજ રીતે મોટે ભાગે જે આપવામાં આવ્યુ તે પૂતળાએ પીધુ જ્યારે મે આ અનુભવ્યુ ત્યારે નજિકના ભારતીયના રહિશ પર આ બધુ ખોટુ છે તેવુ ભાન થવાની નિરાશા જોઇ શકતો હતો.
ઔચિત્યની રીતે કદાચ આ બધુ નિર્દોષતાથી થયુ હતુ જેમાં શુ થયુ હતુ તેનુ કદાચ ભાન ન હતુ પણ હું એવુ માનુ છુ કે તે બધા માટે ચેતવણી હોવી જોઇએ કે એવા ઘણા ધર્મો છે જે આધ્યાત્મિક સત્ય બતાવવા અલૌકિક દાવાઓ કરે છે કે જે કહે છે કે, પહેલા દેખાય કે લાગે તેવુ જ બધુ નથી હોતુ. બાઇબલ કહે છે કે આપણે આત્માઓ ઇશ્વરની છે કે નહી તેવા જોવા માટે પરિક્ષણ કરવુ જોઇએ અને આમ આપણે આપણી જાત માટે ભગવાન અથવા તેના માટે બલવાનો દાવો કરતા લોકોને ચકાસવાનો આવશ્યક બનાવશુ અને બધા જ ધાર્મિક અનુભવોને ખાલી સ્વીકારીશુ નહી.
એમ તો મેં મારા બીજા લેખોમાં હિન્દુ ધર્મ વિશે ઘણુ લખ્યુ છે જે આશાપૂર્વક આ ધર્મની પ્રકૃતિ પર ઊંડાણથી સમજાવશે.

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

Miracles in Hinduism

હિન્દુ ધર્મ અને પુનર્જન્મ

Monday, February 16th, 2015

મૃત્યુ પછીના જીવના કાર્મિક પરિણામો સાથે વ્યવહાર કરવાનો એક માર્ગ પુનર્જન્મ છે તેવુ પૂર્વના ધર્મો માને છે.હિન્દુઓ જીવનને જન્મ,મૃત્યુ અને પૂનર્જન્મના ચક્રિય દૃશ્યમાં જોવે છે જેને સંસાર તરીકે ઓળખાય છે, કે જે પહેલાની સાચી અથવા ખોટી ક્રિયાઓનુ પરિણામ છે અને મોક્ષ અથવા મુક્તિની ઇચ્છિત સિડી સુધી પહોંચવા માટે વ્યક્તિ દ્વારા તે કરાઇ હોઇ છે. તે સંસારમાં મુક્તિનુ એક સ્વરૂપ છે તેથી હિન્દુઓની અંતિમ સિદ્ધિ આ અસ્તિત્વમાંથી મુક્ત થવાની છે જે “આપણી આજુબાજુ જે કાંઇ થાય છે તે જ આવે છે” નુ અસ્તિત્વ કોઇ શુદ્ધ સ્થિતી મેળવવા માટેની રીત છે. અસ્તિત્વ અથવા મુક્તિની આ અંતિમ સ્થિતી સુધી પહોંચવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે જે વ્યક્તિ શ્રમ પૂર્વક યોગના કાર્યમાંથી પસાર થાય ત્યારે આવે છે. જેનો આધાર જ્ઞાન,ત્યાગ, અને કાર્ય પર રહેલો છે કે જે, વ્યક્તિની આત્મા અથવા આત્મન ને આધારે ભૌતિક ક્ષેત્રમાંથી મુક્ત કરવાનો માર્ગ છે.
જો કે માન્યતાની આ વ્યવસ્થા પૂરવાર થઈ શકે તેમ નથી છતાં પણ વિશ્વાસના વ્યવસાયો દ્વારા તેઓની ધાર્મિક માન્યતાઓની સાંસ્કૃતિક અભિવ્યક્તિ તરીકે તેને સ્વીકારવામાં અને સમાવિષ્ટ કરાયુ છે. જો હમણા જ વ્યક્તિ અને ડૉક્ટરોના કે જેઓએ મૃત્યુ પછી જીવનની ઘટનાને લગતી પ્રાયોગાત્મક માહિતીના કોઇ સ્વરૂપની શોધમાં વિશ્વને ચોમેરથી ઘેર્યુ હોઇ
તેઓના ઇન્ટર્વ્યુ પર આધારિત મૃત્યુ પછી જીવનની બાબત પરનો બ્લોગ હમણાં જ પોસ્ટ કર્યો છે અને તેઓના સંશોધનના આધારે લોકો નર્ક જેવુ અથવા સ્વર્ગ જેવા ક્ષેત્રનો અનુભવ કરતા હતા. આ આધ્યત્મિક વિમુક્તિના આવર્તક જીવનના આધારે નિર્ણયોના પ્રકારોને બદલે જેમ બાઇબલમાં મૃત્યુ પછીના જીવનનાં અહેવાલોમાં આવ્યુ છે.
jesusandjews.com/wordpress/2009/10/29/is-hell-real/ hell real/
શરૂઆત કરવા માટે હું માનુ છુ કે હિન્દુ ધર્મ આવી વાસ્તવિકતાના પરિણામો અને પાપની સમસ્યાઓ ઓળખી શકે છે, તેમ છતા આ મંતવ્યોનુ નિયમન કેવીરીતે થાય છે તે આ નજિકના મૃત્યુના અનુભવોની માહિતીના આધાર પર અલગ પડે છે જે મે પહેલા જ ઉલ્લેખ કર્યો અને બાઇબલની નોંધો પણ)
રોમન-૧ અને ૨ માં કહેવાયુ છે તેમ ઇશ્વરે મનુષ્ય જાતિને એક નૈતિક પહોંચ આપી છે જે આપણી જાતમાં સત્ય અને અસત્યને દર્શાવતા તથા પાપની મુળ પ્રકૃતિ અને ન્યાય અથવા નિર્ણયની સંક્લ્પના દર્શાવતુ આધ્યાત્મિક ભાર માપક મુખ્ય ચોકઠામાં સહજ સખત્ત રીતે જોડાયેલુ છે. આ સામાન્ય જ્ઞાન છે અને આજ આપણને મનુષ્ય બનાવે છે છતાપણ તે આ નૈતિક મુંજવણની
બહાર છે જે ખ્રિસ્તી માન્યતાઓની સામે હિન્દુ વિચારોમાં જન્મજાત બુદ્ધિમતામાં પરિણામરૂપ વિચારોને યોગ્ય બનાવવામાં તફ઼ાવત ઉભો કરે છે.
બાઇબલ સમર્થન આપે છે કે માણસ એક વખત મૃત્યુ પામે છે અને ચુકાદોનો સામનો કરે છે જ્યારે હિન્દુઓ આત્માના બીજા દેહમાં જવામાં માને છે કે જે વ્યક્તિના સંબંધનો પ્રકારોના કારણો અને અસરોમાંથી પરિણામત્વ નવિનીકરણ તરફ઼ લઈ જાય છે, જે આસ્થાપૂર્વક વહેલુ નહી તો મોડુ ઇચ્છિત અવસ્થામાં પરિણમશે.
હિન્દુ વૈશ્વિક વલણોની બાબતોમાં અને નિરીક્ષણ કરેલી કેટલીક સમસ્યાઓમાં, જેમાં હું માનુ છું કે મનુષ્ય જીવનની પવિત્રતા , સંઘર્ષ અથવા વિરોધાભાસમાં છે તેને માણસ કરતા પણ વધુ કોઇ ચોક્ક્સ પ્રાણી અથવા વૃક્ષને સભ્યતા અને સન્માનથી સત્કાર કરવામાં જોવામાં આવે છે, તે છે.
જેનો અહીં હુ ઉલ્લેખ કરુ છુ તે દલિત અથવા અછૂત તરીકે વર્ગીકૃત અને નામ પામેલા લોકો છે જે ભારતની વસ્તિનો લગભગ પાંચમો ભાગ બનાવે છે.
જાતિવાદનુ આ સ્વરૂપ કે જે ગુલામપ્રથા જેવુ છે તેને કેટલાક બનાવોમાં સરકાર દ્વારા ઔપચારિક રીતે ગેરકાનુની બનાવાયુ છે. પણ ભારતીય સમાજની અંદરના મોટાભાગના હિન્દુ લોકો દ્વારા અનૌપચારિક રીતે તેનુ સમર્થન થાય છે.
હકિકતમાં આ પ્રકારના વ્યક્તિઓના આધાર પરનુ આ ધાર્મિક દમન સમાજના સામાજિક અને રાજકિય બંધારણને નિયંત્રિક કરવામાં મદદ કરે છે. આ પ્રકારના વ્યક્તિઓ
તેઓની સંસ્કૃતિની સફ઼ળતાને સહાયક બનવા માટે તેઓના હલકા કામોને નોકરો બનીને કરે છે અને તેથી સરકાર દ્વારા આ નીચી જાતના લોકો પર થતુ નામોષી ભર્યુ અને કમજોર વર્તન જરૂરી દૂષણ તરીકે સહન કરવામાં આવે છે.
ખરાબ કર્મોના પરિણામે આ લોકોને જીવનમાં નીચી પરિસ્થિતીમાં જન્મ્યા હોવાનુ કહેવામાં આવે છે તેથી તે દમનની ખોટી માન્યતાઓમાંથી પરિણમે છે છતા પણ મને આશ્ચર્ય થાય છે કે, હિન્દુઓની અહિંસાનુ તત્વચિંતન કેવી રીતે આ વ્યક્તિઓ કે જે સમાજમાં સુક્ષ્મ અંશો છે તેના તરફ઼ તેની અહિંસાની નીતિને ટાળે છે.
ખ્રિસ્તી મિસનરીઓએ આ દલિતો સાથે ઇસુના પ્રેમને સહભાગી કર્યો છે જેમાં તેઓએ એક ઉચ્ચ મંતવ્યનુ તેઓને પ્રદર્શન કર્યુ છે જેમાં મનાય છે કે ઈશ્વરે જ તમામ માનવજાતિ આપી છે અને ક્રાંતિકારી હિન્દુઓએ આના વિરોધમાં બળાવો કર્યો છે જે ખ્રિસ્તીઓ દલિતો અને મિસનરીઓને નુકશાન પહોંચાડવાની અને હુમલો કરવાની અહિંસાને ત્યાગીને થયેલ પ્રયત્ન છે.
તો પણ જેનો તેઓ વિરોધ કરે છે એ તેઓની વ્યવસ્થાની જાળવણી નિયંત્રણની ખામી છે. અને તેઓએ હિંસા અને ભયની યુક્તિઓને પુન:સ્થાપિત કરી છે કે જે તેઓના ધાર્મિક વિચારો જે તેમને શાંતિવાદી તરીકે આલેખે છે તેનુ વિરોધી છે.
કેટલાંક હિન્દુઓ માટે અહિંસા માંસ અને બલિદાનોથી દૂર રહેવુ છે છતા પણ આ કહેવાતા નીચી જાતના લોકોને હિન્દુ ધર્મના ઈશ્વરોને સંતોષ આપવા માટે બલીદાન કરવા સ્વીકાર્ય છે?
વિવાદનો બીજો મુદ્દો હિન્દુ વિચારોની ખોટી ધારણા છે કે જેમાં મનાય છે કે, માનવીય જીવનમાં અનંત પ્રત્યાગમન છે અને તો પણ બીજી બાજુ હિન્દુ માન્યતા સિમિત પૃથ્વીને પ્રોત્સાહન આપે છે. વિજ્ઞાને પણ તેમના ટેલિસ્કોપમાંથી ચાલુ રહેલા સાર્વત્રિક વિસ્તરણનુ નિરિક્ષણ કરીને કે જે , તેની શરૂઆતનો તબક્કો બીગબેંગનુ પરિણામ છે તેના આધારે અંતરિક્ષની મર્યાદિત સ્થિતિને ખાતરીથી કહી છે.
મનુષ્યનો આત્મા અસ્તિત્વના મર્યાદિત ક્ષેત્રમાં અનંતપણે હાજર છે તેવી અટકળ માત્ર વાહિયાત છે.
તેથી જો જીવન મર્યાદિત હદમાં અખંડ હોઇ તો કેવીરીતે પહેલા માનવો આવ્યા અને કેવીરીતે તેઓએ કર્મના વિશાળ ક્ષેત્રમાં ભાગ લીધો જો તેઓ પહેલેથી જ અસ્તિત્વમા નો હતા. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા જન્મની વિચારણાને , અસ્તિત્વમાં નહોય તેવી વસ્તુ દ્વારા કરાયેલી પૂર્વની ક્રિયાઓ ન હોઇ, તો શુ જરૂરી બનાવે છે? કોઇક રીતે શુ ભગવાન બીગબેંગમાથી પસાર થયા અને હવે આપણે તેને મોક્ષના પ્રયત્નો દ્વારા ફ઼રીથી જોડવા પડશે?
તેથી જો સમયની શરૂઆત તરફ઼ પુરાવાઓ દર્શાવાય હોય તો કેવીરીતે આપણે જાણીએ છીએ તેમ જીવનનો આરંભ થયો અને જ્યારથી આ ક્રમિક ચક્રનુ પરિણામ જન્મ છે તો સૌથી પ્રથમ જન્મને કઈ વસ્તુ સત્વર બનાવે છે.
કર્મ સાથે જોડાયેલી બીજી બાબત એ છે કે, ક્રિયાઓ માટે તમે કેવીરીતે જવાબદાર હોઇ શકો જો તમે પહેલાના જીવનથી અજાણ હોવ અથવા તમે કેવીરીતે જાણશો કે પહેલાના પ્રત્યુત્તરોને સંતોષવા આ જીવનમાં તમે પૂરતુ કાર્ય કરી લીધુ છે? કોને ખબર છે કે વ્યક્તિ ક્યાં છે અને કયાં જાય છે અને અંતે ક્યાં તે સમાપ્ત થશે? માત્ર આ જ વ્યક્તિને નિરાશા અથવા નાસ્તિકવાદ તરફ઼ દોરી જાય છે. અંતે વ્યક્તિ કોઇ નિર્ણાયક યોજના વગરનો રહે છે કે જે મોક્ષના જટિલ તત્વને મેળવવામાં તેઓની સુરક્ષા કરશે.
ઉપરાંત પ્રાણીઓ અને ખટમલ જેવા નિમ્ન જીવનમાં પુનર્જન્મ પામતા પાસે યોગની જવાબદારી નિભાવવાની ક્ષમતા નથી તેઓની નિરાશા વિશે શુ? અથવા એવી વ્યક્તિ કે જે પોતાના ભાવી જીવનમાં ગટરના ઉંદર બને છે તેના વિશે શુ આશા છે?
જો ભારતીય સંસ્કૃતિ શીરોબીંદુ હોઇ અને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર હોય જેને ગુરૂઓની નિપૂણતાનો હક છે તો પછી શા માટે સંસ્કારી સમાજના તર્કને આધારે ભારતમાં વધુ પડતા પાપીઓ છે, છેવટે રક્તપીતના ૨/૩ જેટલા કિસ્સાઓ અને દુનિયાના અડધાથી ઉપરના આંધળાઓ વિશ્વાસના આ અધિકેન્દ્રમાં રહે છે.
અંતે મને એવુ લાગે છે કે, આસ્થાનુ આ તુટેલુ ચક્ર ભક્તોના વજનને ઉંચકી કે પોષી શકતુ નથી, એવા ભક્તો કે જેમણે હિન્દુ ધર્મની પવિત્ર ગાયને ધુસરી બાંધી છે અને તેઓ તેમના અંતિમ સ્થાન તરફ઼ દોરી જવાની આશામાં તેમના
ગુરૂઓના આધિપત્યમાં દોરવાયેલા છે.
વળી પાછુ આ સમગ્ર વ્યવસ્થા ભ્રામક મૃગજળ આથવા માયા પણ હોઇ શકે કે જે વ્યક્તિને એવા તત્વજ્ઞાનમાં માનવા માટે છેતરે કે જેને કોઇપણ રીતે અંતિમ વાસ્તવિક નથી.
અંતમાં હું જાણુ છુ કે મે પ્રતિકૂળ વસ્તુ કહી છે અને હું મારા હિન્દુ મિત્રો તરફ઼ અવિનયી થવાની ઇચ્છા રાખતો નથી પણ હું તેઓને પડકારીશ કે તેઓ તેમની સાંસ્કૃતિક સીમાઓના વિશ્વાસની બહાર વિચારે કે જેણે તેમને તેઓની ધાર્મિક માન્યતાની વ્યવસ્થા પર વિચારતા રાખ્યા છે. જો મેં કોઇને પણ આ પોસ્ટથી નારાજ કર્યા હોય તો હું માફ઼ી માંગુ છું છતાપણ અરુચિકર બન્યા સિવાય પડકારવુ ક્યારેય સહેલુ નથી હોતુ અને હું આશા રાખુ છુ કે તમે તમારી આધ્યાત્મિક મુસાફ઼રી માટે એકાદ ક્ષણ લેશો જેથી કરીને તમારી માન્યતાઓને લગતા સત્યના દાવાઓની માન્યતાનું મનન કરી શકો.
સમાપનમાં હું એવુ માનુ છુ કે, ઇસુ જે કંઇ ધરાવે છે તેમાં બધા લોકો માટે આશા છે પણ કરવુ અને ન કરવા ના ધાર્મિક પ્રયત્નોમાંથી નહી પણ તેના બદલે તેના વ્યક્તિત્વ અને કાર્યમાં સાદાઇ ભરેલા વિશ્વાસથી કે જે તમને તમારી આત્માની એકલતાથી અને તિરસ્કૃત જાગ્રતતાની દોષોમાંથી મુક્ત કરશે અને તમને નવા જન્મના વિચારમાંથી મુક્ત કરશે અને તમને નવા જન્મના વિચારમાંથી બહાર દોરી આવશે.
જિસસે મેથ્યુમાં કહ્યુ ૧૧-૨૮-૩૦ ૨૮ જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધા જ મારી પાસે આવો અને હું તેમને શાંતિ આપીશ ૨૯ તમારા ઉપર મારુ પ્રભુત્વ લઈ લો અને મારાથી શીખો કેમ કે હું મારુ હૃદય સોમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે ૩૦ મારુ પ્રભુત્વ સહેલુ છે અને કષ્ટ પણ હળવુ છે.

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

Hinduism and Reincarnation

 

 

Copyright permission by Bridge-Logos “The School of Biblical Evangelism”

Copyright permission by Random House Inc./Multnomah on New Birth or Rebirth by Ravi Zacharias

હિન્દુધર્મનાં ઈશ્વરો ?

Monday, February 16th, 2015

હિન્દુધર્મની અંદર જ વ્યકિત ઈશ્વરના ખ્યાલનાં શ્રેણીબધ્ધ ર્દશ્યો મેળવી શકે છે, તેમાં માન્યતાઓ ‘ ઈશ્વર ન હોવાની ’ લઈને એક જ ઈશ્વર અને પછી ધણાં બધાં, ૩૩૦ મિલિયનની વચ્ચે અલગ અલગ હોઈ શકે છે. ઈશ્વર વિશેની આ વિવિધ માન્યતાઓની વચ્ચે આ મનાતા દૈવી અસ્તિત્વની પ્રકૃતિનાં પણ જુદાં-જુદાં પરિમાણોનું અસ્તિત્વ છે જેમાં અદ્ધૈતવાદ, સર્વેશ્વરવાદ, પ્રેનન્થીસમ અને જીવરોપણવાદનો સમાવેશ થાય છે.
ઈશ્વરની અભિવ્યકિતઓ સાથે સંબંધિત આ માન્યતાઓનું વિશ્ર્લેષણ કરીએ ત્યારે તેમાં સ્પષ્ટ અને જોઈ શકાય તેવો વિરોધાભાસ જોવા મળે છે આ બાબતો પર જકકી બનવાનાં તર્કને પડકારે છે. તેથી આવા ભિન્ન મંતવ્યોને સંયોજક અથવા સૌમ્ય તરીકે સ્વીકારવા, હિંદુ સમાજની વિચારસરણી કે જે પંથ ‘ A’ અને ‘ બિન A ’ને ઈશ્વરની અભિવ્યકિત સમયે સમાન રીતે વાસ્તવિક અથવા ચોકકસ માને છે તે ‘ ન જીવવા યોગ્ય’ આધાર માત્ર ધાર્મિક વિચારો પર નહિ પણ બુદિયનાં નિયમ પર કેન્દ્રિત વાસ્તવિકતાની સતત જરૂરીયાત સાથે વ્યકિત કેવી રીતે પોતાની રોજિદી ધર્મનિરપેક્ષ જીવનશૈલીનું વ્યવસ્થાપન કરશે તેના પર પણ છે.અને હિન્દુ ધર્મના ઈશ્વરો સમૂહની માન્યતાઓની સામે ઐતિહાસિક સંદર્ભના પગલાઓના સમાવિષ્ટ છે અને આજ કારણથી હિન્દુ ધર્મના ઈશ્વરીય ખ્યાલોને માન્ય અસ્તિત્વ તરીકે સાબિત કે સમર્થિત કરી શકાય નહિં, અને પાછું તોઓનું અસ્તિત્વ ડોળ અને અંધશ્રધ્ધાની દંત કથાઓ પર આધારિત છે. આ મંતવ્યને સિદ્ધ કરવા જયારે હિન્દુ ધર્મને બીજા પ્રાચીન ધર્મની પૈરાણિકતા સાથે સરખાવવામા આવે જેવા કે, ઈજિપ્શિયનો, ગ્રીક, રોમન અને જર્મન અથવા સ્લેવિક સંસ્કૃતિઓ કે જેને આજે કોઈ પણ વ્યકિત ગંભીરતા પૂર્વક લેતુ નથી કારણ કે તેમના માટે આ બાબતો ધાર્મિક કથા અથવા લોકકથાથી વધીને બીજું કઈ નથી.
ઈશ્વરીય માન્યતાઓ બીજાને જવાબદારીની સમજ સાથે પ્રલોભનો આપવામા ભાવનાત્મક રીતે શકિતશાળી હોઈ છે. જે રહસ્યો પર આધારિત છે અને લોકોને કોઈ અંતિમ અથવા શ્રેષ્ઠ વાસ્તવિકતા સાથે જોડીને ભય સાથે પણ સંયોજિત કરે છે કે જે, કોઈ સંસ્કૃતિના પર્યાવરણની પરંપરામાં સમાયેલ હોઈ છે, તેની વ્યકિત ઉપર પરિવાર , વંશ અને સમાજ પરની અસરો અધિકૃત રીતે પ્રભાવિ હોઈ છે : તેઓને કદાચ સમયજતા અવિશ્વાસનિય, કાલ્પનિક અથવા મીથ્યા સાબિત કરવામાં આવે તો પણ તે પ્રભાવિ રહે છે. શા માટે આ માન્યતાઓ આજેપણ ટકવાનું કે અસ્તિત્વમા હોવાનું વલણ ધરાવે છે તેનો આધાર ધણા બધા પરિબળો પર છે. કે જે, સમજતા બધાજ પાસાંઓ સાથે આકર્ષક રીતે સંકલિત થયેલા છે. અને તેથી બીજાને માનવાથી વિમૂખ કરવા બિલકુલ અશકય બને છે. નહિં તો વિચારની સામૂહિક માનસિકતાની શરણાગતિમા રહીને કે જેમા તેઓની વ્યકિતગત ઓળખ સાસ્કૃતિ વારસામા ખુબજ આવરઆવરીત અથવા સંમેલિત થઈ છે અને તે વ્યકિતગત સુરક્ષા તરફની ખાસ બાબત બને છે. કે જેમા લોકો કોઈપણ બાબતમા તેમના જૂથ અથવા ટુકડી તરફ સંભવિત કરતા વધુ વિશ્વાસુ અને વફાદારી પૂર્વક સમર્પિત રહે છે. નાઝીવાદના અત્યાચારના અધારે આ સમજી શકાય તેવું સ્પષ્ટ બને છે જેમા આખી સંસ્કૃતિ અને સમાજને તેઓના વૈશ્વિક વલણ તરફ છેતરી શકાય છે. તેથી તત્વજ્ઞાન બધાનું ખોટું હોવું શકય નથી.
વળી, ઘણા લોકો માટે તઓના માનીતા અને અપનાવેલા ઈતવરો ભ્રાંતિ છે તેવું વિચાવું અવિચારણીય બને છે તેથી તેના વિરૂધ્ધમા કોઈપણ નિષ્કર્ષનુ નિવારણ કરાઈ છે ખાસ કરીને જો લોકો દ્ધારા કે જેમને તેઓ સન્માન અને આદર આપે છે તેનાથી સમર્પિત કરાયુ હોઈ, હજુ પણ મારા હિન્દુ મિત્રો માટે સાંસ્કૃતિક સીમાઓ, સામાજિક ધોરણો અને લોકપ્રિયતાને મારી ચિંતા છે પણ, તેના બદલે સત્યને માપદંડ બનાવવાની ના મંજૂરી જ મારી ચિંતા છે પણ, તેના બદલે સત્યને માપદંડ બનવા દો; તમે જેને અનુસરતા હોઈ તેના કરતા જીવનના બીજા માર્ગો પર લઈ જાય તો પણ અને જો તેનો અર્થ આ એકલા ચાલવાનો અસ્વિકાર થતો હોઈ તો પણ તેને શોધવા તમને ફતોત્સાહિત ન કરવા છે ભલે તે તમને ગમે ત્યા લઈ અથવા દોરી જાય નહીતર તમે ખોટી દિશામા છેતરામણા સમુદાયના વધુ વપરાયેલા અથવા પગપાળા ચલાયેલા ચલાયેલાવિનાશ તરફના માર્ગો પર જઈને અટકશો.
મેથ્યુ – ૭ : ૧૩-૧૪
૧૩ સાંકળા દરવાજાથી પ્રવેશો કારણ કે, દરવાજો પહોળો છે અને રસ્તો સહેલો છે અને તે વિનાશ તરફ દોરી જાય છે. અને તેમાથી પ્રવેશવા વાળા ધણાં છે. ૧૪ દરવાજો સાંકળો છે અને મુશ્કેલ છે જે જીવન તરફ લઈ જાય છે અને તેને શોધનારા ઓછા છે.
છેલ્લે, હું એવી આશા રાખું છું કે આ પોસ્ટની સરળતા અથવા નિખાલસતાથી મેં તમને નારાજ કર્યા નથી. હું જાણું છું કે ધણાંએઆ માન્યતાઓને પવિત્રતા અને નિષ્ઠાની સમજ સાથે આપનાવેલ છે. તો પણ તમે નિષ્ઠાવાન અને પ્રખર બની શકો છો પણ અંત:કરણ પૂર્વક અનુચિત હોઈ શકો અને આજ બાબત છે જેમા હું મારા હિન્દુ મિત્રોને સ્નેહથી બોલાવુ છું.
અંતમા, ઈશ્વર વિશે મારે તમને સંશયમા નથી છોડવા પણ તેના બદલે હું તમને તમારા અધ્યાત્મિક બોજાઓની જવાબદારી ઉઠાવી શકે તેવા ‘‘એક’’માં વિશ્રામનું નિમંત્ર પાઠવું છું. ઈશ્વર સુખી કરે.
માથ્થી ૧૧ : ૨૮-૩૦
મુજબ ઈસુએ કહ્યું ૨૮ જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધાજ મારી પાસે આવો અને હું તમને શાંતિ આપીશ. ૨૯ તમારા ઉપર મારુ પ્રભુત્વ લઈ લો અને મારામાથી શીખો કેમ કે, મારુ રહસ્ય સૌમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે. ૩૦ મારું પ્રભુત્વ સહેલુ છે અને મારું કષ્ટ પણ હળવું છે.

 

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

gods of hinduism

બધા જ પંથો ઈશ્વર સુધી દોરી જાય છે

Monday, February 16th, 2015

કેટલાંક લોકો એવા તાત્પર્ય પર આવી શકે કે કંઈક તો એવી સામાન્યતા અને સરખાયેલુ છે કે જે બધા જ ધાર્મિક વિચારો અને અનુયાયને ઈશ્વર નામ ન કોઈ એક પ્રકાર નીચે જકડે છે. છતાં પણ આ ઉપરછલ્લો દ્રષ્ટિકોણ ટાઈટેનિક જેવો વિશાળ છે. જેમ ધાર્મિક વિવિધતાઓના જળપ્રદેશ પર વધુ પડતાં આત્મવિશ્વાસ સાથે નૌકાવિહાર કરીએ તો આપણે માત્ર હીમશીલાની ટોચને જ જોઈ શકીએ છીએ અને તેના કારણે એક મુસાફર તરીકે વિનાશકારી અને ડુબતા જહાજ પર મુસાફરી કરતા આપણે સપાટીની નીચે રહેલ વિશાળ અને ભ્રામક વિનાશને ગંભીરતાપૂર્વક લેવાને બદલે તેની ઉપેક્ષા કરીએ છીએ અને તેથી કયારેય નિશ્વિત બંદર પર ન પહોંચતા તેઓના આશ્ચર્ય વચ્ચે તેને અવિનાશી ગણવાની ખોટી બાંયધરી હેઠળ ડૂબી જઈએ છીએ.
ઘણાં લોકો એવું ઓળખવામાં નિષ્ફળ જાય છે કે આમાના મોટા ભાગના ધાર્મિક વિચારો એટલા જુદા જુદા અને વિરોધાભાસી હોઈ શકે છે કે તેઓ સ્પષ્ટપણે કટ્ટરવાદી હોય છે. આ સમજૂતી ત્યારે આવી શકે કે જ્યારે કોઈ ધર્મ /સંપ્રદાયનો તુલનાત્મક અભ્યાસ કરે અને સોનારની માફક મર્યાદિત દ્રશ્ય અને ક્ષેત્રમાં રહીને તેના સાચા સ્વરૂપ અને પડકારની રૂપરેખાને જોતા તેઓ તેમાં રહેલા નોંધપાત્ર તફાવતો ઓળખે. હિન્દુ કહી શકે કે તેની કોએ સમસ્યા નથી કારણકે તફાવત તેઓના તત્વજ્ઞાનને સુસંગત છે છતાં તેઓએ આ વાત ચલાવી નથી કારણ કે તેઓનું રોજીંદુ જીવન તર્ક અને વિતર્ક પ્રતિબિંબિત કરે છે પણ તે આમૂલ હિન્દુઓની ધર્મની વિચારધારાને લાગુ પડે છે અને તેઓ બીજી ધાર્મિક ચળવળો તરફ પ્રતિકુળ વલણ ધરાવે છે અને પૂર્વના ગુરુઓ ઘણીવાર પશ્ચિમીઓને તેમની વિચારધારા મુજબ ફેરવવા માટે તત્પર હોય્ છે.
વ્યવહારિક રીતે કહીએ તો આ આખો વિચાર તેઓના સ્પર્ધાત્મક બહુદેવવાદી ભુતકાળ વચ્ચેના તણાવની સમસ્યાઓને ઉકેલવા અને સાથે સાથે આ રસ્તાઓ વચ્ચે રહેલા તફાવતોને વધારવાનો પ્રયાસ પણ કર્યો જેથી કરીને જીવનનો રસ્તો વધુ વિસ્તૃત બને તેમ છતાં આ સામુહિક માનસિકતા તેઓને ખડક પરથી નીચે પડી જવા તરફ દોરી જશે જો તેઓ તેમના ધાર્મિક બહુમતીવાદના નેતાને અનુસર્યા કરશે.
કોઈપણ રીતે કેટલાકે ભગવાન વિશેના આ વિચારને આંધળા માણસો અને હાથીની સાથે સામ્યતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અને જો કે આપણી જાતના ભગવાનના આ મુખ્ય ચોકઠામા સહ્જ સખત જોડાણના ખ્યાલ માનવ સમાજમાં સર્વસામાન્ય છે પણ એ હંમેશા વાસ્તવિકતાના સત્ય અનુબંધ તરફ નહિં દોરી જાય.
આંધળો માણસ ઈશ્વરનુંવર્ણન કરતાંતેને જોઈ શકવાનો દાવો કરે તેટલા માત્રથી એવો અર્થ નથી થતો કે તેઓ અસત્ય નહિં બોલતા હોય કે પછી ઘણું કરીને છેતરતાં નહિં હોય વ્યક્તિની સમજને દોરતુ પ્રેરણાત્મક તત્વ સ્વહિતના ઘણાં બધા કારણોસર અપૂર્ણ હોઈ શકે છે અને આ પ્રકારનો આત્મવાદ ભ્રામક પણ હોઈ શકે છે આમ ધાર્મિક ગુરુ શિક્ષક સંત અને યોગીના માર્ગે દોરાવું ધૃષ્ટ પણ હોઈ શકે છે. ઈશ્વરને હંમેશા વાસ્તઇક રીતે સ્પર્શવાનું કહેનારાઓ એ માત્ર તેમની પસંદને અનુરૂપ ઈશ્વરને શોધવાની સર્જનાત્મક અને કલ્પનાશીલ પ્રક્રિયા છે અને તેઓની શક્તિપૂજાનો ઈચ્ચાને સુસંગત તેમની પ્રતિભા છે. ઈસુ ચેતવે છે કે ખોટા પયગંબરો અથવા આંધળા ગુરુઓ હશે જે આંધળાની જેમ આંધળાઓને દોરશે. તે બંને અવળે રસ્તે જશે અથવા દીશાહીન બનશે.
આ બાબત પર બાઈબલના વિચારો અહિં આપેલ છે.
મેથ્યુ ૨૪: ૨૪
૨૪ : શક્યપણે ક્યારેક ચુંટાયેલો અથવા ખોટા ખ્રિસ્તીઓ અને ખોટા પેગંબરો કુમાર્ગે દોરવા માટે પ્રગટ થશે આને મહાન ચિન્હો અને અજાયબીઓનું પ્રદર્શન કરશે.
રોમનો :૧ :૧૮ :૨૩
૧૮: માણસ કેજે પોતાના અન્યાયથી સત્યને દબાવી દે છે તેનો અધર્મ અને અન્યાયની સામે ઈશ્વરનો ક્રોધ પ્રગટ થયો છે.
૧૯: ઈશ્વર વિશેનું બધુ જ જ્ઞાન તેમને પ્રત્યક્ષ છે કારણ કે ઈશ્વરે તે તેમને બતાવ્યું છે.
૨૦: સૃષ્ટિની રચના અને વસ્તુઓની રચના થઈ તે સમયથી ઈશ્વરનાં અદ્ર્શ્ય લક્ષણો અર્થાત તેની સનાતન શક્તિ અને દૈવી પ્રકૃતિ સ્પષ્ટ રીતે સમજાવાયા છે.
૨૧: તેઓને ઈશ્વરની ઓળખ હતી યદ્યપિ તેઓએ તેનું સન્માન ન કર્યું અથવા તેનો આભાર ન માન્યો પણ તેમના વિચારોમાં તેઓ મિથ્યા બની ગયા અને તેઓના હ્રદય અંધારિયા બની ગયા.
૨૨: ડાહ્યા હોવાનો દાવો કરનરો તેઓ મુર્ખ બની ગયા
૨૩: અવિનાશી ઈશ્વરની ભવયતાને તેઓએ મરનાધીન મનુષ્ય પક્ષીઓ અને પ્રાણીઓ અને વિસર્યા વ્સ્તુઓની છબીઓ સાથે બદલી નાખી.
તેઓનાબધાજ મંતવ્યોને માન્ય ગણવાના વિધાન પર જો ભગવાન વિશેના બધાજ મંતવ્યો નિષ્પક્ષ પણે માન્ય છે અને કોઈ એક ચોક્કસ મંત્વ્ય અનિવાર્યપણે સત્ય નથી તેવું તેમનું જ વિધાન લાગુ પાડવામાં આવે તો તે સ્વને ખોટુ સાબિત કરનારુ બને છે વધુમાં કહેવું કે બધીજ અભિવ્યક્તિઓ વિસ્તૃત અખંડનો એક નાનો ભાગકે તે પરસ્પર વિરોધી બને છે. જેમ કે હિન્દુઓ તેમની વિશિષ્ટતાઓ અને માન્યતાઓને અનિવાર્યપણે મહત્વની મુલવે છે અન્યાથા તેઓ બીજા સમુદાયો સાથે અથવા તો તેઓના ઈશ્વર સંબંધિત અનુભવોમાં બીજા સંબંધિત ધર્મ સાથે જોડાવામાં કોઈ સમસ્યા અથવા સંઘર્ષ ન અનુભવતા હોત તદુઉપરાંત એવું કહેવું કે આપણી પાસે માત્ર સુક્ષ્મ સત્ય છે તેઓ પછી તેઓની અંતે અથવા અનિવાર્યપણે સત્યમાં સાર્થક હોવાની પૂરતી માહિતીની શું ખાતરી
અંતમા જુદી જુદી આસ્થાઓ અતહ્વા આસ્થાની પ્રથાઓને સમાવવી એક બાબત છે અને બધીજ આસ્થાઓને એક સરખી રીતે માન્ય અથવા સત્ય સાબિત કરી તદન બીજી બાબત છે આમ ધાર્મિક સહિષ્ણુતા એક બાબત છે જ્યારે ધાર્મિક સમનંવય સંબંધવાદ સમાવર્તીવાદ અને સાર્વભૌમવાદ બીજી બાબત છે સંયમ હોવું સારીએ વાત છે પણ તે આદર્શ સત્યની જરૂરિયાતને બદલી ન શકે અને એવું કહેવું કે ભગવાન સુધી પહોંચવાના ઘણાં બધા અથવા માન્ય માર્ગો છે તે નામ એક જ માર્ગ હોવાનું કહેનારાઓને અસહય રીતે ગેરલાયક ઠેરવશે.આમ સહિષ્ણુતાને બદલે સહિષ્ણુતામાં કહેવાયુલું સત્ય અને પ્રેમ બધીજ વસ્તુઓનો માપદંડ બને છે.
છેલ્લે બાઈબલની રેતી કહીએ તો બે માર્ગો ચે જે એકબીજાના વિરોધી છે એક છે વ્યાપક(અનેક) જે વિનાશ તરફ દોરી જાય છેઅને બીજું છે મર્યાદિત(એક) જે જીવન તરફ દોરી જાય છે જેમ ચાલવા માટે આપણને પગ આપ્યા છે તેમ આપણને કયા માર્ગ પર પ્રવાસ કરવો તે માટેની પસંદગી પણ અપાઈ છે. મારો તમને પડકાર છે કે શું તમે બધાજ માર્ગોને સમાવિષ્ટ કરતો વ્યાપક માર્ગ અપનાવશો અથવાજીવ તરફ દોરી જતા મર્યાદિત માર્ગ પર ચાલવાની અને શોધખોળ કરવાની હિંમત કરશો ? ઈસુ એ કહ્યુ છે હું માર્ગ છુ સત્ય અને જીવન છુ અને કોઈપણ તેના સિવાય ઈશ્વર સુધી આવતુ નથી.
આખરે ઈશ્વર તમને સત્ય માટે ફાંફા મારવા છોડી દેતા નથી પરંતુ ચોક્કસ તે પોતે કોણ છે તેના વિશેષ સાક્ષાત્કાર સાથે તમારી આંખો ખોલી નાખશે જ્યારે તમે ખરા દિલથી અને અંત:કરણ પૂર્વક તેને શોધશો.
માથ્થી ૧૧:૨૮-૩૦
૨૮ જેઓ શ્રમ કરે છે અને ભારથી લદાયેલા છે તેવા બધાજ મારી પાસે આવો અને હું તમને શાંતિ આપીશ. ૨૯ તમારા ઉપર મારુ પ્રભુત્વ લઈ લો અને મારામાથી શીખો કેમ કે, મારુ રહસ્ય સૌમ્ય અને નમ્ર છે અને તમને તમારી આત્માઓ માટે શાંતિ મળશે. ૩૦ મારું પ્રભુત્વ સહેલુ છે અને મારું કષ્ટ પણ હળવું છે.

 

ઈશ્વર-Gujarathi

હિન્દુ સંદર્ભો

ગુજરાતી-Gujarati

All paths lead to God

હિન્દુ સંદર્ભો

Monday, February 16th, 2015

રવિ ઝકારિયાસ(અભૂતપૂર્વ હિન્દુ)

જીસસને મેળવેલ રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહમણની સાક્ષી

બાઈબલ

ચાર આધ્યાત્મિક નિયમો

ઈસું ફિલ્મ